________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-જ્ઞાનસા સસ્પષ્ટીકરણ. પિતે સેવેલે અને ભવ્ય જીવના એકાંત હિતને માટે બતાવેલે સીધે-સરળ મૉર્ગ મુકી શામાટે માયાવાળા વિષમ માર્ગે ચાલવું જોઇએ? માયાજાળવડે મુગ્ધ જને ને ફસાવવા પ્રયત્ન કરતાં કોઈ વખત કોળીઆની માફક પિતે જ તેમાં ફસાય છે, અને ભૂંડે હાલે મરે છે. મહા માઠી લેશ્યા (ભાઠા અધ્યવસાય) થી કમોતે મરી તે દુર્ગતિમાં જઈ રળે છે. આવી રીતે પિતાની જ અવળી મતિથી અવળી કરણ કર રનાર કપટી લોકોની દુઃખ પરંપરા જાણ કોને કરૂણ ન ઉપજે ? મિથ્યાડંબરથી કેઈનું કલ્યાણ થયું નથી, અને થવાનું નથી. પરંતુ તેથી અકલ્યાણ અશિવ કે ઉ. પદ્રવ પગલે પગલે થાય છે–થવા સંભવ છે, છતાં ખેદની વાત છે કે મુર્ખ મા. યાવી લેકે તે મધલાળને છેડતા જ નથી. જે ભવભીરૂ લકે સર્વ માયા પ્રપંચ તજી નિષ્કપટપણે સર્વજ્ઞ પ્રભુના પવિત્ર વચનાનુસારે યથાશક્તિ ધર્મકરણી કરવા ઉજમાળ રહે છે તે ભાગ્યશાળી ભવ્યે અવિરૂદ્ધ માર્ગને શુદ્ધ અંતઃકરણથી આદર તા અનુક્રમે ઉપર કહ્યા મુજબ ઉદાસીનવૃત્તિને પામતાં શાંતરસને ( શમસુખનો) અનુભવ કરવા શક્તિવાન થાય છે. પરંતુ એથી ઉલટા ચાલનારા લેકે શમસુખથી સદા બેનસીબ જ રહે છે, તે પછી તેવા કમનસીબ જનને મુક્તિનાં શાશ્વેતા સુખની તે આશાજ શી ? શાશ્વત સુખના અથજનેએ સ્વેચ્છાચારીપણું તજી નિષ્કપટપણે જિન ચરણમાં આત્માર્પણ કરવું જોઈએ. તેથી વિપરીત ચાલનારને ગં. થકારે સમાધિ શતકમાં સખત ફટકો મારી કહ્યું છે કે
મારગ અનુસારી ક્રિયા, છેદે સે મતિહીન;
કપટક્રિયા બલ જગ ઠગ, સેભી ભવજલ મીન.” આને ભાવાર્થ એ છે કે, જેથી જીવ સન્માર્ગે ચઢે એવી વ્યવહાર-શિલી મરડી જે નિશ્ચય પક્ષને જ પિતે ગ્રહે છે, અને અન્ય મુગ્ધજનેને પણ નિશ્ચય પક્ષની જ વાત કહી વ્યવહાર માર્ગથી વિમુખ કરે છે તે જોન માર્ગથી વિપરીતચારી મુખેં–મતિહીન છે. કેમકે જે જેના માર્ગનું યથાર્થ રહસ્ય જાણે છે તે મુખ્યપણે સેવવા–આદરવા એગ્ય વ્યવહાર રેલીને લેપ થાય એ એકાંત નિશ્ચય પક્ષ | પિતે અંગીકાર કરે જ નહીં, તેમજ તે અવિચારી ઉપદેશ પણ અન્યને આપેજ નહીં. જૈન માર્ગની શિલી જેણે સારી રીતે જાણી નિર્ધારી હોય તે નિશ્ચય અને વ્યવહારના પક્ષે પિતાનું વર્તન કેવું રાખે છે તેનું કલ્યાણ થાય તેને ખુલાસે શાસ્ત્રકારે પોતજ અન્યત્ર આવી રીતે કરે છે કે –
નિશ્ચય દષ્ટિ હદય ધરજી, જે પાળે વ્યવહાર;
પુણ્યવત તે પામશેજી, ભવ સમુદ્રને પાર. ઇત્યાદિ. આમાં સ્પષ્ટ સમજાય એવું છે કે નિશ્ચિત લક્ષ એટલે સાધ્ય વસ્તુ રૂપ નિ.
For Private And Personal Use Only