________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈન ધર્મ પ્રકાશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૪
છે, એવા પ્રબળ ચેાગીશ્વરા નિર'તર ગુણશ્રેણીમાં આગળ ચઢતાં અંતે અવિનાશી ”પદને અવશ્ય પામે છે. તેમનું દર્શન ભવ્ય ચકેરાને અમૃત જેવું પ્યારૂં' લાગે છે. તેમની મુખમુદ્રા ચંદ્રના જેવી શીતળ હેાય છે. તેમનું હૃદય સમુદ્ર જેવુ' ગભીર હાય છે. અસ`ખ્ય ગુણુના નિધિ હેવા છતાં તે એકાંત ગુણગ્રાહક અને હિતવત્સલ હાય છે. સ્વસ યમયેગમાં ભારડ પક્ષીની પેરે અપ્રમત્ત-સર્વથા પ્રમાદ રહિત હાય છે. અને મેરૂ પર્વતની જેવા નિશ્ચળ પરિણામી હાય છે. અર્થાત્ ગમે તેવા ઘાર પરીસહુ ઉપસñધી પણ ચળયમાન થતા નથી. આવા ચે†દ્ર પુરૂષો વિશ્વવંદ્ય કેમ ન હેાય ? એવા મહાપુરૂષા પકજની પેરે પાપપ′કથી કદાપિ લેપાતા નથી, શરદતુની જેવા સ્વચ્છ હૃદયવાળા હોવાથી તેમને કમળ લાગતેજ નથી. કમળની જેમ તેમનું મત સાંસારિક પ્રપ ચધી ન્યારૂં રહે છે,અને એવી રીતે મન માયિક પ્રપ‘ચથી મુક્ત થતાં શરત રૂતુના નીરની જેવું નિર્મળ બની જાય છે. એટલે ‘કલેશે વાસિત મન સ'સાર, લેશ રહીત મન તે ભવપાર' એ ન્યાયે એવા ઉત્તમ પુરૂષો પરમપદને પામે એમાં આશ્ચર્ય શું? એવા સત પુરૂષોના સહુ પદેશને સાવધાનપણે શ્રવણુ કરી જે સહૃદય જને તેને સમ્યગ્ અનુસરે છે, તે પણ અનુક્રમે સર્વ દુઃખને અંત કરી અક્ષય અવિચળ પદને પામે છે. ‘ કહેણી પ્ર માણે રહેણી : પાળનાર પ્રમાદ રહિતને સત્ર ક્ષેમ છે. કહ્યુ છે કે, ‘જગતના સ જંતુઓને આત્મ સમાન લેખનાર, પરદ્રવ્યને ધૂળના ઢેફા જેવું ગણુનાર, અને ૫રસ્ત્રીને પોતાની માતાતુલ્ય માનનાર માણુસજ ખરે જ્ઞાની છે.’ સાચી કરણી વિના લૂખી કથની માત્રથી કશું વળતું નથી,એમ સમજનારા સુજ્ઞ પુરૂષો સદા સાચી રહેણીમાંજ રાચે છે-રહેવું પસ' કરે છે. આવા વિવેકી જનેાજ શમરસને આસ્વાદવા શકિતવાન થાય છે. ‘જેવી જેતી મતિ તેવીજ તેની ગતિ' આ નાનકડું પશુ ઉંડુ વાકય ખડુ આલેાચવા યેગ્ય છે. ‘ સરલ સ્વભાવીનુંજ કલ્યાણ થવાનું છે' એ વાકય પણ વાર વાર સમરણ કરવા ચેાગ્ય છે. માયાવી માણસની કરણી કુલટા નારીના પ્ર પચ જેવી નિંદ્યુનિક છે. માયા ધર્મની વિધિની હાવાથી મુમુક્ષુ જનાએ તે અવશ્ય વવી જરૂરની છે. અધ્યાત્મસારમાં ઉપાધ્યાયજી મહુારાજે સ્પષ્ટ જણા
2
ન્યું છે કે “આ કાર્ય આમજ કરવું અને આ કાર્ય આમ નજ કરવું . એવે એકાંત વિધિ નિષેધ જિનેશ્વર ભગવાને ઉપદેશ્ચે નથી, પરંતુ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને પુરતો ખ્યાલ રાખીને કરવા યોગ્ય કાર્યમાં કિંચિત્ માત્ર કપટ તે નજ કરવું એવી એકાંત આજ્ઞા જિનેશ્વર ભગવાને કરેલી છે, ’ એ આજ્ઞાને વિરાધી સ્થળ કે ચાલ નાર અને માયાકપટ કરી મિથ્યાડખર બતાવનાર માનવા અવશ્ય અર્ધગતિગામી થાય છે.પરંતુ પ્રભુની પવિત્ર આજ્ઞાને જે હાવભીરૂ જના સરળપણે સેવેછે. તે જરૂર પેાતાના પુરૂષાર્થના પ્રમાણમાં સુખે સ્વઉન્નતિ સાધી શકે છે, શિષ્ટ પુરૂષાએ
For Private And Personal Use Only