________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર સૂત્ર સ્પષ્ટીકરણ.
૨૬૩ ના જગતમાં વિરલાજ સંભવે છે. જેમ જાતિવંત રત્ન ઠેકાણે ઠેકાણે મળતાં નથી અને ચિંતામણી રત્ન તે અત્યંત દુર્લભ છે, તેમ શાંતરસમાં નિમમ થઈ રહેનારા મુમુક્ષુ. જને પણ વિરલાજ દેખાય છે. ચિદાનંદજી મહારાજાએ એવાજ ઉદ્ગાર કાઢહ્યા છે કે
નિરપક્ષ વિરલા કેઈ, અવધુ નિરપક્ષ વિરલા કેઈક દેખ્યા જગ સહુ જોઈ, અવધુ નિરપક્ષ વિરલા કેઈ. સમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ ઉથાપન હેઈ, અવિનાશી કે ઘરકી બાતાં, જાણે રસોઈ
અવધુ. ૨ / રાવરકમે ભેદ ન જાને, કનક ઉપલ સમ લેખે;
નારિ નાગિણ કે નહિ પરિચય, સે શિવ મંદિર પેખે. અવધુત્ર ૩ નિદા સ્તુતિ શ્રવણ સુણીને, હરખ શેક નવિ આણે; તે જગમેં જોગીશ્વર પૂરા, નિત્ય ચઢતે ગુણઠાણે.
અવધુ. ૪ ચંદ્રસમાન સિામ્યતા જાકી, સાયર જિમ ગભિરા; અપ્રમત્ત ભાખંડ પરે નિત્ય, સુરગિરિસમ શુચિ ધીરા. અવધુ. ૫ પંકજ નામ ધરાય પંકણું, રહત કમળ જિમ ન્યારા; 'ચિદાનંદ અસા જન ઉત્તમ, સે સાહેબકા પારા. અવધુત્ર દ
ઉપલા પત્રમાં જે બહુ અગત્યની વાત કહેલી છે તે એ છે કે-આત્માનંદી-આ મારામી-સ્વભાવરમણી સાધુજનેજ નિચે સ્વપરહિત સાધી શકે છે. અર્થાત્ એવા સમસ્વભાવી પુરૂજ સ્વપરને તારવા સમર્થ થઈ શકે છે. કેમકે તેવા સંત પુરૂ એકાંત સુખદાયી વીતરાગ માગને જ અનુસરે છે. તે સ્કર્ષ કરતા નથી પરંતુ નિવૃત્તિ માર્ગને અનન્ય ભાવે આદરી અનુપમ શાંતરસમાં ઝીલે છે. એવા મહાશય મુનિએ વૈરાગ્યની પરાકાષ્ટાએ પહોંચવાથી પૂર્વે વખાણેલી ઉદાસીન દશાને સાક્ષાત્ અનુભવે છે. તેમને રાજા અને રંક, સુવર્ણ અને પથ્થર, તૃણ અને મણિ સરખા પ્રતિભાસે છે. તેમાંથી કોઈ એક ઉપર રાગ કે અન્ય ઉપર ઢષ તેમના મનમાં આવતું નથી. તેમને કોઈ વસ્તુમાં પ્રતિબંધ હેતું નથી. અત્યંત મનોહર અપછરા અને અતિ ભયંકર નાગણીમાં તેમને સમાનભાવ હોય છે. અર્થાત ગમે તેવી મેહનમહિલાના વિષય પાશમાં તે પડતા નથી, કેમકે વિષય વાસનાને તેમણે નિર્મૂળ કરી હોય છે. વળી તે વાસી ચંદન સમાન હોઈ ગમે તેવા અનુકુળ પ્રતિકુળ પરિસહઉપસર્ગમાં અડગ–અચળ રહી શકે છે નિંદા સ્તુતિ તેમના મન ઉપર અસર કરી શકતી નથી. માન અપમાન સંબધી સઘળા સંકલ્પ વિકલ્પ શમી ગયા હોય
For Private And Personal Use Only