________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નફર
જૈન ધર્મ પ્રકાશ.
પેાતાના છતા દોષી ગોપવવા,
સમાધાન ગ્રંથકારે એવી રીતે આપ્યુ છે કે અને લેકમાં પોતાની પૂજાપ્રતિષ્ઠા કરાવવી,તેવા દુષ્ટ આશયથીજ મુખ લાકે દભવડે કદના પામે છે. એ મ્હોટા ખેદની વાત છે. ’ દ‘ભી લેાકેા પેાતાનામાં અણુછતા ગુણેા લેાક સમક્ષ દાખવવા મનથી વચનથી અને કાયાથી પ્રયત્ન રાતદિન કર્યાં કરે છે, તે માટે કિએ રચે છે. અને પોતે કરેલુ' કપટ બીજાના સમજવામાં ન આવે એવી સાવચેતી રાખે છે. એક જુને માટે અનેક જુડાણાં કરે છે, તેમ છતાં તેમના પાપના પડદો ખુટતાં દુનિયામાં તેમનેા અપજશ પ્રસરે છે અને અ ંતે નરકાદિકની દુઃખ જવાળામાં જઇ પંચાય છે. આ પ્રમાણે તે પામર પ્રાણી ઉલટા અધાતિને પામે છે . અને એકાંત દુઃખનેજ અનુભવે છે. જે મહાનુભાવા પોતાના મન વચન અને કાયા ઉપર ચોગ્ય અંકુશ રાખી શકે છે, તે નિર્દભ આચરણથી શમસુખ ચાખવા શક્તિમાન થાય છે. શિવસુખના અભિલાષી મુમુક્ષુ જનેએ સમરસ ચાખવા કેવું નિર્દભ આચરણ સેવવુ જરૂરનું' છે ? તે ઉપરની હકિકતથી પુટતર સમજી શકાય તેમ છે. નિષ્કપટપણે પવિત્ર લક્ષ પૂર્વક તપ સયમમાં પ્રયત્ન કરનાર મહાશયાને તે શાન્તરસ આસ્વાદવાને મગલકારી પ્રસ`ગ અવશ્ય આવી મળે છે. એવા મંગલ પ્રસ`ગ સદા સર્વદા ઇચ્છવા યેાગ્ય છે. છેવટે વિપરી ત લક્ષથી થતી અનિવાર્ય અધોગતિ અનુભવવાનેા માઠા પ્રસ`ગ કોઇ પણ મુમુક્ષુને કદાપિ ન મળે એમ આપણે અંતઃકરણથી ઇચ્છા રાખશું. તે માટે દરેક મુમુક્ષુએ સ્વસયમમાં કેવી શુદ્ધ કાળજીથી પ્રવર્તવું જોઇએ તેના શાસ્ત્રકાર પાતેજ ખુલાસા કરે છે.—
-
अनिच्छन् कर्म वैषम्यं, वह्यांशेन समं जगत् ।
आत्माजेदन यः पश्येदसौ मोइंगमी शमी ॥ २ ॥
ભાવા-ધર્મના સંધથી આત્માને અનુભવવી પડતી વિષમ સ્થિતિની ઉપેક્ષા કરી આત્માના મૂળ અવિનાશી સ્વભાવથી સમસ્ત જગતને જે આત્મતુલ્ય લેખે છે-દુખે છે તે સમતાવત મુમુક્ષુ અવશ્ય માક્ષને પામે છે. સમતારસમાં લીન થયેલ ઉદાસી મહાત્મા અવશ્ય મુક્તિગામી થાય છે.
વિવેચન—વિવિધ પ્રકારના શુભાશુભ કર્મના યોગે પ્રાપ્ત થતા સુખ, દુઃખ, સાત્ ,વિપત્, માન,અપમાન,અને જશ, અપજશ વિગેરે વિચિત્ર ભાવેામાં કેવળ સાક્ષીરૂપે ઉદાસીન રહી જે મહાનુભાવ ત્રિભુવનવી સકળ જતુએને આત્માના મૂળ સ્વરૂપને લક્ષમાં રાખી સ્વસમાન લેખે છે, એવા ઉદાર આશયવાળા સમપરિણામી સજ્જના અવશ્ય આત્મકલ્યાણ સાધી શકે છે. આવા કલ્યાણાર્થી સજ્જ
For Private And Personal Use Only