________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર સૂત્ર સ્પષ્ટીકરણુ,
>>
“ મમતા થિર સુખ શાકિની, નિરમમતા સુખ મૂળ; મમતા શિવ પ્રતિકૂળ હૈ, નિરમમતા અનુકૂળ, (સમતારાતક) ટુંકાણમાં ઉદાસીનતા પ્રગટ કરવા મમત્વ ભાવ દૂર કરી નિમત્વ આદરવાજ ઉપદ્દિશ્યું છે, અને એવી નિ`મતા પ્રગટ કરવાની ખરી કુ’ચી એ છે કે નિરતર ‘આત્મજ્ઞાન,આત્મશ્રદ્ધા અને આત્મ રમણતા નિમિત્તે દૃઢ પ્રયત્ન કર્યાં કરવેા,’ એવા દૃઢ પ્રયત્ન ચેાગે આત્મામાં અભિનવ વૈરાગ્યકળા જાગશે, જેથી મમતા રૂપી વિષવેલી આપેઆપ વિલય પામશે, યતઃ
<<
પરિણતિ વિષય વિરાગતા, ભવતરૂ મૂળ કુઠાર; તા આગે ક્યુ કરી રહે, મમતા વેલી પ્રચાર. ',, (સમતા શતક) નવરસમાં પ્રધાન જે શાંતરસ ગવાય છે તે રસના ભોગી શમવત થાય છે. અર્થાત્ ઉદાસીનતા અથવા ઉન્મની ભાવને ધરનાર કે।ઇ સુભગ શાંતરસમાં નિમ ગ્ન થઇ પૂકિત આપદાને વામે છે, સ સકલ્પ વિકલ્પને સમાવે છે, રાગદ્વેષરૂપ આંતર તાપને ટાળે છે, ચિત્તને સુપ્રસન્ન કરે છે, અર્થાત્ કલેશ રહિત પરમાત્મતત્વમાં લીન થાય છે, અને સર્વ ઉપાધિ-સ'અ'ધથી મુક્ત એવા સ્ફટિક રત્ન જેવા નિર્મળ આત્મ-વભાવમાં રમણ કરે છે, શાંત રસમાં નિમગ્ન થનારની આવી ભાગ્યદશા જાગે છે. કાર્યાંથી જતાએ અનુકુળ કારણાને અવશ્ય આદરવાં જોઇએ. એ ન્યાયે શાંત સુખના અથી જનાએ યેગાવ ચક થવું જોઇએ. એટલે મન વચન અને કાયા ની કુટિલતાતજી સરલતા સેવવી જોઇએ.અવાચક યાગથી ક્રિયા અવ ચકતા અને ક્રિયા અવ ચકતાથી લઅવાચકતા અવશ્ય પ્રાપ્ત થાયછે.એજ શાંતિના-માક્ષના સરલ માર્ગ છે.જે સદ્ગુણ આપણને અદ્યાપિ પ્રાપ્ત થયા નથી તે જાણે પ્રાપ્ત થઇ ચૂકયા હાય એવા મિથ્યાડ'ર કરવામાં આત્માને ફાયદો તે કઇએ નથી પણ ગેરફાયદા તા પારાવાર થાય છે. એમ સમજી મુમુક્ષુ જનેાએ સદ્ગુણાને સાક્ષાત્ કરવાજ અહાનિશ યત્ન કરવા ઉચિત છે. શુદ્ધ લક્ષથી સેવેલે પ્રયત્ન સફળ થશેજ એવી આંત્મ શ્રદ્ધાથી અડગ પ્રયત્ન સેવનાર અતે ઇચ્છિત લાભને મેળવી શકેજ છે. પર'તુ એવા પવિત્ર લક્ષને પુષ્ઠ દઈને મિથ્યાભિમાનથી પેાતાનામાં અછતા ગુણા લેક સમક્ષ દાખવવા જે મિથ્યા પ્રયત્ન કરે છે. તે માપડા વિવિ ધ વિકલ્પવડે રાગદ્વેષના વિષમ પાસમાં પડી પેાતેજ પોતાને આ ભય'કર ભવભ્રમસુના સ’કટમાં નાંખે છે. એવા હતભાગ્ય જતેા અલ્પસુખને માટે અન૫ દુઃખ દાવાનળમાં અહોનિશ પચાય છે. દંભ સમાન કેઇ પણ કટ્ટો દુશન નથી. શ્રી અધ્યાત્મસારમાં દભત્યાગાધિકારે એ વાત સ્કુટ રીતે ખતાવી આપી છે. અનેક પ્રકારની પ્રગટ હાનિ છતાં દુભી લેાકેા દંભ શામાટે કરતા હશે ? એ પ્રશ્નનું
For Private And Personal Use Only