________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
જૈનધમ પ્રકાશ,
સાયને હૃદયમાં ધારી રાખી તે સાધ્યને સિદ્ધ કરવા પ્રબળ સાધન રૂપ વ્યવહાર ક્રિયાનુ જે સેવન કરે છે તે અતે સ્વઇષ્ટસિદ્ધિ કરી શકે છે. મતલખ કે જે સાધ્યને સિદ્ધિ કરવા ઈચ્છતા છતા તેના સાધન રૂપ વ્યવહુારની ઉપેક્ષા કરે છે તે સ્વસાધ્યની સિદ્ધિ કરવા સમર્થ થઇ શકતા નથી. તેમજ જે સાધ્યશૂન્યપણે કેવળ અધ વ્યવહારને જ આશ્રય કરે છે અર્થાત્ મનમાં સ્વસાધ્યને નિશ્ચય કર્યા વિના કેવળ અ`ધક્રિયા કર્યાં કરે છે તે પણ વ્યવહાર–ક્રિયા કરતે છતા કઇ પણ વહિત સાધી શકતા નથી. મહુ મારીક દષ્ટિથી વિચારતા અનેમાં અરસ્પરસ કાર્ય કારણ સંબંધ રહેલે છે. જેમ જેમ વ્યવહારની શુદ્ધિ તેમ તેમ સાધ્ય સિદ્ધિમાં સરલતા પ્રાપ્ત થાય છે, પરંતુ જે વ્યવહાર માત્રની ઉપેક્ષા કરી એકાંત નિશ્ચય પક્ષનેજ ગ્રહે છે તે એકડા વિનાની શૂન્યા કરવા જેવું કરે છે. એકડા રૂપ વ્યવહાર પર્વક નિશ્ચય સ્થાને ધારેલી સર્વ શૂન્ય સફળ થાય છે. ઉક્ત હેતુથી સિદ્ધ થાય છે કે જે શરૂઆતમાંજ સાધ્ય સિદ્ધ માટે ખાસ જરૂરના વ્યવહારની અવગણના કરે છે તે મૂર્ખની પંક્તિમાં ગણાય છે. કાઇ પણ કાની સપૂર્ણ સિદ્ધિ થયા બાદ તેનાં કારણેાની જરૂર રહેતી નથી. તેમ મોક્ષરૂપી સ્વકાર્ય સપૂર્ણ સિદ્ધ થયા ખાદ વ્યવહાર સાધનરૂપ કારણની જરૂર રહેતી નથી. પરંતુ તેને માટે અવશ્ય સેવવા ચાગ્ય વ્યવહારને તદન ત્યાગ કરી મોક્ષની આશા રાખવી તે તે! આજ વિના ફળની આશા રાખવા બરાબર છે. માટે કોઇ પણ મેક્ષાથીએ નિશ્ચય વ્યવહારના સબ'ધમાં કાર્યાં કારણુ ભાવને અવ ધારી, કદાપિ પણ કદાચતુ કરી એકાંત પક્ષ ગ્રહેવા નહિં, કેમકે તેવા હઠ ગ્રહેણુ કરી ટલપરના અહિંતમાં વૃદ્ધિ કરવી તે ઉપરાંત ખાજી કાઇ વધારે મૂર્ખાઇ નથી.
વળી જે કપક્રિયા કરીને બીજા મુગ્ધજનેને ડગે છે તે પણ પથ્થર જેવા કઠેર હૃદયવાળા હેવાથી જાણી જોઈને સ્વપરને આ સંસાર સમુદ્રમાં ડુમાવે છે. જે ગુણને ગધ પણ પેાતાનામાં આગ્ન્યા નથી, એવા ગુરુના પેાતાનામાં ઉદય થયે હોય તેવા મિથ્યાડ'ખર કરી અન્ય અજ્ઞ જનેને અંજાવી નાંખી સ્વપરને દુર્ગતિના દાવાનળમાં ફે'કી દે છે. આવા પ્રકારની પ્રગટ અનીતિથી અધર્મની વૃદ્ધિ થાય છે અને તેના કડવાં ફળ ઘણા મુગ્ધજનાને ભાગવવાં પડે છે. તે મહાપાપ મહા અધમ અનીતિના પ્રવર્તક મૂખ-મતિહીનજ છે. એવા ગ્રંથકારના ઉડા આશય સમજી શકાયછે. વળી - જન મન રજન ધર્મનુ, મૃલ ન એક બદામ ’ એ ન્યાયે વિચારતાં પણ કપટ કરણીથી કંઈ પણ લાભ સભવતા નથી, અરે ! કપટ વિના પણ પરમા શૂન્ય ચિત્તથી, લે!કમાં કેવળ વાહ વાહુ કહેવરાવવા માટે કરેલા વ્યય વિશિષ્ટ ફળદાયી થતા નથી તે! પછી કપટ સહિતનુ તે કહેવુંજ શું ? એથી તે ઉલટુ· આત્માને અધિક નુકશાન થાય છે, પરંતુ જે
.
For Private And Personal Use Only