________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
t
રતનસાર સૂત્ર.પષ્ટીકરણ. પવિત્ર ઉદ્દેશથી પરમાર્થ દષ્ટિ પૂર્વક કોઈપણ સત્કાર્યમાં લેક સમુદાયનું આકર્ષક કરવા તેમનું મનોરંજિત થાય તેવી પ્રવૃત્તિ કરાય છે તેમાં કશો બાધ આવતે થી. અર્થાત્ ધર્મની ઉન્નતિ માટે લેક રંજન કરવું ઉચિત છે, પણ લેક રજન માટે ધર્મ કરણી કરવી ઉચિત નથી.એમ સમજી શાણુ માણસે એ લોક દેખાવ કરવાનું કુડી ટેવ તજી જેમ આત્માનું અધિક હિત થાય તેમ પવિત્ર લક્ષથી સંભાળ પૂર્વ ક નિર્મળ ધર્મકરણ કરવા યથાશક્તિ ઉદ્યમ કરે જે ઈએ, સદ્વિવેકવડે કરેલું કરણીજ યથાર્થ ફળ આપી શકે છે. જેમ વિવેકથી શસ્ત્ર ધારણ કરનાર તેના સદુપ
ગ વડે સ્વપરનું રક્ષણ કરે છે, પણ અવિવેકથી તેને અવળો ઉપયોગ કરનાર ઉલ ટું વપરનું અહિત કરે છે, તેમ જ્ઞાન અને કિયાના ઉપગ આશ્રી સમજવું સદ્વિવેકવડે જ્ઞાન અને ક્રિયાને સદુપગ કરનાર અમૃત જેવી શાંતિ અનુભવે છે પણ તેને ગેરઉપગ કરનાર અવિવેક ચુંગે ઉલટે કલેશન પામે છે. સદ્વિવેક એ કઈક ભવ્ય જનેને જે જ્ઞાન કિયાવડે ઉદ્ધાર થયેલ છે, તેજ જ્ઞાનકિયા તેના ગેર ઉપર
ગવડે શસ્ત્રની જેમ સ્વપરને સંહાર વાળે છે.આનું ફલિત એવું નીકળે છે કે જે જ્ઞાન ક્રિયા અથવા નિશ્ચય વ્યવહારના સમાશ્રયથી સદ્વિવેકવડે સુભગ જેને શમામૃત નો આસ્વાદ કરી શકે છે, તેનાજ ગેર ઉપયોગથી અવિવેકવડે દુર્ભગજને કેવા કલેશ પામે છે. આ પ્રસંગે સકળ હઠવાદ તજી શિષ્ટ પુરૂના સમય અનુસાર નિ ભ આચરણ સેવી સદ્વિવેક વડે સ્વમાનવ જીવન સફળ કરવા જે ઉપદિશ્ય છે તે આ થાર્થ લક્ષમાં રાખી ભવ્ય જાગૃત થઈ સકળ દુઃખ સંહારણ ધર્મકરણી સ ભાવથી સેવવા જે સફળ પ્રવૃત્તિ કરશે તે જન્મ મરણ સંબંધી સકળ તાપને ઉપ શમાવી અપૂર્વ શાંતિને અનુભવ કરી અનુપમ સુખમાં નિમગ્ન કરનાર પુક શમરસને સારી રીતે આસ્વાદ કરી શકશે.કર્મની વિચિત્રતાથી થતી વિવિધ અવસ્ટ માં તટસ્થ બુદ્ધિ રાખી આત્માના સહજ નિરૂપાધિક સ્વરૂપ સામેજ દષ્ટિ છે સહુને સમાન ભાવથી જેનાર પુરૂષજ શમામૃતને અનુભવ કરી અંતે અડ અનંત સુખના અધિકારી થાય છે. એમ જણાવી હવે ગ્રંથકાર મોક્ષ સાધન રૂ ક્રિયાની હદ (મર્યાદા) બતાવે છે.
प्रारूरूकुर्मुनिर्योग, श्रयेद् बाह्यक्रियामपि ।
योगारूढः शमादेव, शुद्धयत्यतर्गतक्रियः ॥२॥ ભાવાર્થ –ગારૂઢ થવા ઈચ્છનાર મુનિએ બાહ્યક્રિયાને પણ સેવવી જોઈએ પણ ગારૂઢ થયેલ મહાત્મા તે અંતરંગ ક્રિયાને સાધતા છતા સમતા ગુણ આસેવનથી જ આત્મશુદ્ધિ કરી શકે છે.
વિવેચન–મોક્ષ સુખ મેળવી આપે એવો એગ માર્ગ જેને અભ્યાસ
For Private And Personal Use Only