________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ. છે એટલે ચોગ માર્ગ સાધવા જેની અભિલાષા જાગૃત થઈ છે તેને તદનુકુળ પ્રવૃત્તિ કરવારૂપ બાણાકિયા સેવવાની જે જરૂર પડે છે, તેને કંઈક ખ્યાલ ઉ ગ સંબંધી ડું ઘણું સ્વરૂપ જાણવાથી–વિચારવાથી, સહેજે થઈ શકશે. યદ્યપિ ગન અસંખ્ય ભેદ કહ્યા છે તે પણ ચોગાષ્ટકમાંગનું સામાન્ય લક્ષણ આવી રીતે કહ્યું છે કે કોઈ લોનના વ્યાપાર દુષ્યતે” જે સકળ કમળથી મુક્ત કરી આમાને અક્ષય અનંત અવ્યાબાધ એવું મોક્ષ સુખ મેળવી આપે, આત્માને સકળ જન્મ મરણની ઉપાધિથી છૂટો કરી શાશ્વતાં સુખ સાથે જોડી દે તે “ગ”સવ સદાચારરૂપ તીર્થકર ગણધરેએ કહેલું છે. જેમ અનેક માર્ગથી વહેતી આવતી નદીઓ અને સમુદ્રમાં મળે છે તેમ રાગ દ્રવરૂપ વિકારને વર્જી સમદષ્ટિથી સેવાતા ગમે તે સદાચારથી આમાં અંતે અક્ષય સુખને અધિકારી થાય છે. યોગને ભેદની વ્યાખ્યા કરતાં ગ્રંથકારે પુનઃ કહેલું છે કે “તેના સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા રૂપ પાંચ ભેદ છે. તેમાં દેવવંદન ગુરૂવંદનાદિક આવશ્યક કરણી કરતાં જે આ સન મુદ્રાદિક રાપવાની મર્યાદા કહી છે તે સ્થાન. પદછેદ સહિત શુદ્ધ સ્પષ્ટપણે જે સૂત્રોચ્ચારણ કરવું તે વર્ણ. તેના રહસ્યાર્થીની પર્યાચના કરવી તે અર્થ. ધ્યેયઆરાધ્ય વસ્તુનું સ્વરૂપ અથવા પ્રતિબિંબ હૃદયમાં સ્થાપવું તે રાલંબન. આ બન બે પ્રકારનાં છે. રૂપી આલંબન અને અરૂપી આલંબન. તેમાં અર્હત્ પ્રતિમા, સ્થાપનાચાર્ય પ્રમુખ રૂપી આલબેન તથા સિદ્ધવ, અહંન્દ્રાદિક શુદ્ધ પરમાત્મ તવને સહજ ગુણના અભ્યાસે અતરમાં અનુભવ જગાડે એ અરૂપી આલંબને. અને નિજ કર્તવ્ય કર્મમાં તલ્લીન બની જવું તે એકાગ્રતા ઉપર કહેલા ચોગમાં બે કર્મચંગ છે અને ત્રણ જ્ઞાનયોગ છે. તે દરેકના ઇછાયેગ, પ્રવૃત્તિ ગ, સ્થિરતા, અને સિદ્ધિગ એમ ચાર ચાર ભેદ કહેલા છે. તેમાં પૂર્વોક્ત ભેટવાળા પેગી પુરૂષોના પવિત્ર ચરિત્રમાં જે પ્રેમ ધરવો તે ઈચ્છા. તેવાજ પવિત્ર ચરિત્રનું યથાશક્તિ પરિશીલન કરવું એ પ્રવૃત્તિયેગ. લગારે દોષ લગાડ્યા વિના યથાર્થ યોગનું પાલન કરવું તે થિરતા ચે. અને તદુપરાંત તેવા ગ્ય જીવોને પણ આલંબનભૂત થવું તે સિદ્ધિગ. પુનઃ તે દરેક રોગને પ્રીતિ, ભક્તિ, વચન અને અસગ એવા ચાર ચાર ભેદ કરતાં સર્વે મળીને તેના 80 ભેદ થાય છે. તેમજ 1 યમ, નિયમ, 3 આસન, પ્રાણાયામ, પ પ્રત્યાહાર, દ ધારણું, 7 ધ્યાન, 8 સમાધિ–એમ યોગના મુખ્ય આઠ અંગ બતાવ્યા છે. તેમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતા એ પાંચ યમ કહેવાય છે. શાચ, સતેપ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર દયાન એ પાંચ નિયસ કહેવાય છે. પદ્માસન, વીરાસન, ઉફુટ અને ગે હાદિક અનેક પ્રકારનાં આસનને જય શરીરની ચપળતા વારવા અને અનુક્રમે અભ્યાસ પે એ For Private And Personal Use Only