________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જન ધર્મ પ્રકાશ. પ્રશ્ન–કોઈ શ્રાવકે ચાર ઉપધાન વહ્યા હોય તેમાંથી પહેલા ઉપધાનને બાર વર્ષ અતિકમ્યા હોય તે તે પહેલું ઉપધાન જ ફરી વહીને માળા પહેરે કે ચારે ઉપધાન ફરીને વહેવા પડે ? ઉત્તર–પહેલા ઉપધાનને બાર વર્ષ અતિકમ્યા હોય તે પહેલું ઉપધાનજ ફરી વહીને માળા પહેરવી સુઝે, પણ જે મન ઠેકાણે રહે તે ચરે ઉપધાન ફરી વહીને માળા પહેરે. પ્રશ્ન—ઉપધાન વહેતાં તપને (ઉપવાસને) દિવસે જે કલ્યાણક તિથિ આવે તે તેજ ઉપવાસે સરે કે બીજો અધિક ઉપવાસ કરવો જોઈએ ? - ઉત્તર–ઉપધાનમાં તપને દિવસે કલ્યાણક તિથિ આવે તે નિયંત્રિત તપ હેવાથી તે ઉપવાસેજ સરે. પ્રશ્ન–જે શ્રાવક નિચે દરરોજ બે ટંક પ્રતિક્રમણ કરતે હેય તેને કાળ વે. લાએ સંધ્યા પ્રતિકમણ કરવું ભૂલી જાય તે કેટલી રાત્રિ સુધી કરવું સુઝે? ઉત્તર–કારણ વિશે ભૂલી જવાય તે બે પહેર રાત્રિ સુધી કરવું સુઝે. પ્રશ્ન—જેણે શુકલપંચમી ઉચ્ચરેલી હોય તે જે પર્યુષણમાં બીજથી અઠ્ઠમ કરે તે એકાંત પંચમીએ એકાસણુંજ કરે કે જેમાં રૂચિ હોય તેમ કરે ? ઉત્તર–જેણે શુકલપંચમી ઉચ્ચરેલી હોય તેણે મુખ્ય વૃત્તિએ તે ત્રીજથી અમ કરવો યુક્ત છે, પણ જે કદાચિત્ બીજથી અમ કરે તે પંચમીએ એકાસણું કરવું જ જોઈએ એ પ્રતિબંધ નથી;કરે તે સારું છે. પ્રશ્ન–જ્યારે ચોમાસી પૂર્ણિમા એ હશે ત્યારે પ્રતિક્રમણ પચીશ અથવા અઠ્ઠાવશ થાય છે તે શાસ્ત્રાક્ષરના બળથી તેમ કરે કે પરંપરાના બળથી? જે શાસ્ત્રાક્ષરના કાળથી કરે તો તે શાસ્ત્રનું નામ કહેશે ? ઉત્તર–વર્ષમાં પચીશ કે અાવીશ પ્રતિકમણ થાય એવું તે કાંઈ જાણવા માં નથી. શાસ્ત્રમાં તે વસિક, રાત્રિત, પાક્ષિક, ચાતુમાંસિક અને સાંવત્સરિક એમ પાંચ પ્રતિકમણજ કહેલા છે. - પ્રશ્ન–મતી સચિત્ત કે અચિત્ત? અને તે કયાં કહેલ છે ? ઉત્તર–વીંધેલા કે વગર વીંધેલા ની માત્ર અચિજ જાણવા. અનુગકાર પત્રમાં મતી રત્ન વિગેરે અગિર હિરહેલા છે. પ્રશ્ન-સવાર્થસિદ્ધ વિમાનમાં જે નીના વલયે કહેવાય છે તે શાસ્ત્રમાં કહેલા છે કે પરંપરાથી કહેવાય છે? જો શાસ્ત્રમાં કહેલા હોય તે તેના અક્ષર લખા કૃપા કરશો. ઉત્તર-સર્વાર્થપિ વિમાનમાં જે મેતીના વલયે છે તેના અક્ષરે છુટી ગાચાઓ છે. પરંપરાથી કહેવાય છે અને ભુવનભાનું કેવળીના ચરિત્રમાં પણ છે. For Private And Personal Use Only