________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬
જેનધમકકશ.
"ઉત્તર–પ્રવજ્યા ગ્રહણ કર્યા પછી અન્ય વસ્તુની અપ્રાપ્તિમાં તે લેવું કપે.
પ્રશ્ન–મોત સિદ્ધાપાધ્યાય સાવ એ પૂર્વગત છે કે નહીં? પૂ સંસ્કૃતિ છે કે પ્રાકૃત છે?
ઉત્તર–એ સૂત્ર પૂર્વગત છે, અને પૂર્વે બધા સંસ્કૃત છે.
પ્રશ્ન-શ્રી વીર પ્રભુના શાસનમાં કેટલા પ્રત્યેકબુધ જાણવા, અને બીજા પ્રભુના શાસનમાં પણ કેટલા કેટલા જાણવા?
ઉત્તર–શ્રી વીર પ્રભુના શાસનમાં ચાર હજાર પ્રત્યેકબુદ્ધ જાણવા તેજ પ્રમાણે શ્રી કષભાદિ પ્રભુના શાસનમાં પણ જેટલા મુનિએ તેટલા પ્રત્યેકબુદ્ધ જાણવા
પ્રશ્ન–પંડિતાદિ પદરથની પાસે દેવવંદન કરવું કપે કે નહીં?
ઉત્તર–પ્રતિમા કે સ્થાપનાચાર્યની પાસે જ દેવવંદન કરવું કપે, બીજા પાસે નહીં
પ્રશ્ન—ત્રિફળાકૃત પ્રાસુક પાણી કયા સિદ્ધાંતમાં કહ્યું છે?
ઉત્તર–એ સંબંધી નિશીથ સૂત્રની ભાગ્યમાં ગાથા છે એમાં “તુવાલા એ શબ્દ છે તેને તે સૂવની ચણિમાં એક અર્થ કર્યો છે કે તુવર તથા તેથી ત્રિફળાકૃત પ્રાસુક પાણી સિદ્ધાંતને અનુમત છે.
પ્રશ્ન–એકવીશ પ્રકારના પાણ પ્રાસુક થયા પછી પાછા કેટલા કાળે સચિત્ત થાય છે? અને તે બધી જાતને પાણી વાપરવાની સાંપ્રતકાળે પ્રવૃત્તિ કેમ નથી ?
ઉત્તર–ઉષ્માદકને જેમ વર્ષાઋતુ વિગેરેમાં ત્રણ પોરાદિ કાળ કહે છે તે પ્રમાણે પ્રસુકેદક ધણ વિગેરેને કાળ જાણો તેની પ્રવૃત્તિ યથાસંભવ પ્રવર્તે છે.
પ્રશ્ન-જાવક ગુરૂમુખે પિષધ ઉચ્ચરે ત્યારે ગમનાગમને આવે કે નહીં?
ઉત્તર—–જે પિતાની મેળે પિષધ લીધા પછી ગમનાગમન કર્યું હોય તે ગુરૂ પાસે પિષ લેવાને અવસરે ગમનાગમને આળ; અન્યથા ન આળે.
પ્રશ્ન—અપક્વ–કાચાં ફળ તેમાંથી બીજ કાઢી નાખ્યા પછી બે ઘડીએ પ્રાસુક થાય કે નહીં?
ઉત્તર–અગ્નિ લવણાદિ પ્રબળ સંસ્કારવડે પ્રાસુક થાય, અન્યથા ન થાય.
પ્રશ્ન-નારકી પરભવ (પાછલા ભવ) ની શુભાશુભ વાત શાથી જાણે છે? કારણકે તેનું અવધિજ્ઞાન તેવું નથી.
ઉત્તર–દેવતા (પરમાધામી) ના કહેવા વિગેરેથી જાણે છે.
પ્રશ્ન-દેવદ્રવ્ય ભક્ષકને ઘરે જમવા જવું કપે કે નહીં ? કદિ જમવા જવું પડે તે જમણની કિંમતના પૈસા દેવગૃહે મુકી દેવા ઉચિત કે નહીં?
For Private And Personal Use Only