________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હીરપ્રક્ષમાંથી કેટલાએક પ્રશ્નનેાત્તર,
૮૫
દેવલાકમાં પણ તે પરમ શ્રાવક હોવાથી ધર્મકથા કરવા લાગ્યું. તેથી સ દેવામાં તે અતિ વિદ્વાન ગણાયા. ત્યાંથી ચવીને મહાવિદેહું ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઇ સિંદ્ધિપદને પામશે.
જ્ઞાનવાન મનુષ્ય અવશ્ય સવેગનુ ભાજન થાય છે. તેથી કરીનેજ ભગવતી સૂત્રમાં કહ્યું છે કે—‹ જ્ઞાન આલેકમાં, પરલેાકમાં, અને તેથી પણ આગળના ભવામાં હિતકારી છે.” વળી જ્ઞાનયિાજ્યાં મોટા સ્થાત્ “જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે” એમ પણ કહ્યું છે, માટે જ્ઞાન અને ક્રિયા તેના ખપ કરવેશ,
0
हिरप्रश्नमांथी केटला एक प्रश्नोत्तर.
અનુસંધાન પૃષ્ટ ૨૧૦ થી.
પ્રશ્ન—પ’દરસે તાપસાને ગાતમ સ્વામીએ પરમાન્નવડે પારણુ કરાવ્યુ, પરતુ લબ્ધિથી ઉત્પન્ન થયેલ પરમાન્ન તે અદત્ત ગણાય તે સાધુને કેમ કલ્પે ? ઉત્તર—એક પરમાન્નનુ' પાત્ર અક્ષીણુ મહાનસી લબ્ધિના પ્રભાવથી સર્વેને પહેાંચી શકયુ તેથી તેમાં અવ્રુત્ત કાંઈ પણ હાય તેમ જાણવામાં આવતું નથી. પ્રશ્ન—સ'સારમાં વસતા એક છત્ર ઈંદ્રપણું, ચક્રીપણું, વાસુદેવપણુ કેટલી
વાર પામે ?
ઉત્તર---ઇંદ્રવાઢિ લબ્ધિની સખ્યા કાઇ પણ આગમમાં દીઠી સાંભરતી નથી. પ્રશ્ન—હમણા જે ઈંદ્રા છેતે મયા એકાવતારી છે કે નહીં? ઉત્તર—કેટલાક એકાવતારી છે, બધા એકાવતારી નથી. પ્રશ્ન—નારદ બધા તદ્ભવ મુક્તિગામી કે ભવાંતરે મુક્તિગામી? ઉત્તર-કેટલાક નારદ તદ્ભવ મુક્તિગામી ને કેટલાક નારદ ભવાંતરે મુક્તિ ગામી જાણવા.
ગં*~ —પાક્ષિકાદિને વિષે જે ચતુર્થાદિ તપ ન કરે તેને કાંઈ પ્રાયશ્ચિત્ત આવે કે તે અન તસ’સારી થાય?
ઉત્તર-પાક્ષિકાદિકમાં કારણ વિના જે ચતુર્થાં તપ ન કરે તેને પ્રાયશ્ચિત્ત આવે, અનંત સંસારીપણું ન થાય,
પ્રશ્ન-રાવણે કંઠમાં પહેરેલે નવરત્નોને હાર પિરપાટીથી આવેલા હતા કે તેને ખાળપણામાં દેવે આપ્યા હતા ?
ઉત્તર-તે દ્વાર પરિપાટીથી આવેલેા હતા.
પ્રશ્ન—જેણે પ્રત્રયા લીધા અગાઉ લઘુ ધાન્યનુ પ્રત્યાખ્યાન કરેલ હેય તેને પ્રત્રજ્યા લીધા પછી તે લેવું ક૨ે કે નહીં ?
For Private And Personal Use Only