________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૮૪
જૈનધર્મ પ્રકાશ.
ને ગાંઠે બાંધેલી સોનામહોર છેડી બીજા આંધળાને બતાવવા માટે પિતાનો હાથ લાંબે કર્યો. એટલે તરતજ પેલા શેઠે તે મહેર લઈ લીધી. બીજા આંધળાએ કહ્યું કે “કેમ નથી આપતે?” ત્યારે પેલે આંધળે બોલે કે “ આપી તે શું?” એમ બોલતાં તે બને આંધળાઓને પરસ્પર મોટું યુદ્ધ થયું અને શેઠ તે પિતાની મહોર મળી જવાથી સ્વસ્થ થઈ પિતાને સ્થાનકે ગયે. ત્યારથી “અન્ય અપીલા” એવી લેકમાં કહેવત ચાલે છે.
આ વાતને ઉપનય એ છે કે–એકાંતવાદી સર્વ નયે અંધ સદશ છે, અને અનેકાંત પક્ષને જાણનાર નેત્રવાળા શેઠની તુલ્ય છે. તત્વને પણ તેજ પામે છે. બીજાઓ તત્વને પામતા નથી. આ કથામાં પેલા શેઠે માન ધારણ કરીને પિતાનું કાર્ય સાધ્યું. માટે તે પંડિત છે.”
આ પ્રમાણે પોપટના મુખથી કથા સાંભળીને તે વહ જતી રહી. ફરીથી પાછી આમ તેમ જતાં તે વહુએ પોપટનું બીજું પાછું ખેંચીને કહ્યું કે “હે પિપટ! તું તે પંડિત છે! ” તે સાંભળીને પિપટે હજામની સ્ત્રીની કથા કહી. એ પ્રમાણે કથાએમ કહીને પિપટે આખી રાત્રિ નિર્ગમન કરી. પ્રાતઃકાળે તદ્દન પારહિત થઈ ગયેલા તે પિટને પાંજરાની બહાર કાઢ. તેવામાં એક ન પક્ષીઓ તેને મુખમાં ગ્રહણ કર્યો. તેવામાં બીજે ન પક્ષી આવ્યું. એટલે તે બન્નેનું યુદ્ધ થયું. તે વખતે પહેલા યેનના મુખમાંથી પિપટ પડી ગયો. તે અશક્વાડીમાં પડે. ત્યાં તેને પડતાંજ કઈ દાસપુત્રે લઈને તેને એકાંતમાં રાખી સાજે કર્યો. પછી તે દાસપુત્રે પિપટને કહ્યું કે “હે પિપટ! મને આ ગામનું રાજ્ય અપાવ.” પોપટે કહ્યું કે “પ્રયત્ન કરીશ.”
હવે તે ગામને રજા વૃદ્ધ હતો અને પુત્રીઓ હતું. પરંતુ તે બીજા કેઈને રાજ્ય આપવાની ઈચ્છા ધરાવતો હતો. તેથી રાજા કુળદેવીનું ધ્યાન કરીને રાત્રે સુતે હ, તે સમયે પેલે પપટ રાજાના પલંગને માથે રહેલા કીડામયૂરના દેહમાં - વેશ કરીને બોલ્યા કે “હે રાજા! તું દાસપુત્રને રાજ્ય આપજે. બીજાને આપીશ તે સાત દિવસમાં રાજ્ય નષ્ટ થશે.” તે સાંભળીને “આ કુળદેવીનું વાક્ય છે” એમ જાણે રાજાએ દાસપુત્રને રાજ્ય આપ્યું. દાસપુત્રે તે પોપટને જ રાજા કર્યો. અને તેની આજ્ઞા બધે જાહેર કરી. પછી તે પોપટે ધર્મના ઉપદેશથી જિનદાસ શ્રાવકના કુટુંબને તથા પેલા મહેશ્વરી (મેશ્રી) શ્રેણીના કુટુંબને પ્રતિબંધ પમાડી શુદ્ધ શ્રાવક કયાં, અને તેમને વૈરાગ્ય ઉપજા. પ્રાંતે પિતે સંવેગ પામીને અનશન કર્યું, અને મૃત્યુ પામીને શુભ ધ્યાનના પ્રભાવથી સહસ્ત્રાર નામના આઠમા દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયે.
For Private And Personal Use Only