________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એક પેપરની કથા.
૩૮૩
દુર્ગાદેવીનુ’ વૃત્તાંત પ્રગટ કરી ખતાયુ, ત્યારે તેના રવજને “ હે વહુ ! તમે દેવદત્તા છે કે પક્ષીદત્તા છે? ” એમ કડ઼ીને તેનુ હાસ્ય કરવા લાગ્યા. તેથી તે વહુ પટના ઉપર દ્વેષ કરવા લાગી, એકદા સર્વ સ્વજને કાર્યમાં વ્યગ્ર હતા તેવું વ્ ખતે પાપનુ એક પીછુ ખેચીને તે ખેલી કે “ હું પાપટ ! તું તા પાંડિત છે.” તે સાંભળીને પોપટે મનમાં વિચાયું કે “ અરે ! આ મારી વાણીના દેષનુ ફળ છે. કહ્યું છે કે—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,
आत्मनो मुखदोषेण वध्यन्ते शुकसारिकाः । वास्तत्र न वध्यन्ते मौनं सर्वार्थसाधनम् ॥ १ ॥
પેાતાની વાણીના દોષથી પેપટ અને સારિકા ખધાય છે, પણ બગલાએ
ખંધાતા નથી. માટે માનજ સવ અર્થને સાધનાર છે. 2
ધનશ્રેણી
એમ વિચારીને પોપટ બોલ્યા કે હું પાંડિત નથી. પડિત તા છે.” વહુએ પુછ્યું' કે “શી રીતે” ? ત્યારે પેપટ ખોલ્યા કે “ કોઇ એક ગામમાં ઘણા આંધળા માણસા હતા. તે પેતપેાતાના ચેકમાં બેસીને હાસ્ય, ગીત અને દ’ભાદિકની વાત કરીને દિવસે નિર્ગમન કરતા હતા, તે ગામમાં કાઇ શેઠ રહેતા હુતે. તે હમેશાં પેાતાની દુકાને બેસી સોનામહેરાની પરીક્ષા કરતા હતા. તેની પાસે એકદા એક આંધળે આવીને ઉભા રહ્યા, અને વિનયથી તે શેઠની પ્રશંસા ક રીતે એલ્સે કે “હું શેઠજી ! મને સ્પર્શ કરવા માટે મારા હાથમાં એક સાનામ હેર આપે, ” તે સાંભળીને સરલ સ્વભાવવાળા શેઠે તેના હાથમાં એક સાનામન હાર આપી.આંધળે સેાનામહેાર લઇને પેાતાના વસ્ત્રને છેડે મજબુત ગાંઠ માંપીને છુપાવી દીધી. થોડીવારે શેઠે સેાનામહેાર માગી, ત્યારે તે અંધ આવ્યે કે “હે પુણ્યશાળી શેઠ ! મે મારી મહેાર તમને જોવા માટે આપી હતી, તે મે' લઇને મારો ગાંઠે ખાંધી છે. હું તે તમને આપીશ નહીં. કેમકે મારી આજીવિકાને માટે મારી પાસે એટલુ'જ ધન છે, તેની તમે કેમ ઇચ્છા કરે છે? ” એમ કહીને તે અધ પેકાર કરવા લાગ્યું કે ‘આ શેઠ મારી સેનામહેાર લઇ જાય છે. ' તે સાંભળીને ત્યાં ઘણા લેકે ભેગા થઇ ગયા અને તે શેડની નિંદા કરવા લાગ્યા. તેથી તે શેઠ ઉલટે ઝંખવાણે! પડી ગયા. પછી શેઠે એક ચતુર માણસને પોતાની સર્વ હકીકત કહીને તેની સલાહ પુટ્ટી, ત્યારે તે ચતુર માણસે તેને કહ્યું કે “ હુમેશાં રાત્રે આ ગામમાં સર્વે આંધળા એક જગ્યાએ એકડ! થાય છે, અને ત્યાં પેતે મેળવેલા દ્રવ્ય વિગેરેને પરસ્પર દેખાડે છે. તું ત્યાં જઇને ગુપ્ત રીતે ઉભે રહેજે, અને જ્યારે તે અધ એ મહેાર બીજાને દેખાડવા કાઢે ત્યારે તું લઈ લેજે, '' તે સાંભળીને તે શેઠ એકડા થવાને સ્થાનફે ગયેા. પેલા આંધળાએ હર્ષથી પેાતાનુ' પાંડિત્ય
તે
1
ܕ
For Private And Personal Use Only