________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનધને પ્રકાશ.
જ્ઞાનની માતા છે.
एक पोपटनी कथा. કેઈ એક ગચ્છમાં એક તપસ્વી આચાર્ય વૃદ્ધ હેવાથી એક ગામમાં જ રહેતા હતા. તેને એક શિષ્ય અતિ ચપળ હોવાથી ક્રિયામાં અનાદરવાળે હતે. તેણે એકદ ગુરૂને કહ્યું કે “હું સુવાન છું, તેથી મિથુન વિના રહી શકતા નથી.તે સાંભળીને ગુરૂએ તેને ગચ્છ બહાર કર્યો.તે સાધુ બાલ્યાવસ્થામાં જ સમગ્ર શાસ્ત્ર ભણ્યા હતા, તેથી લોકોને આધીન કરીને પ્રાણવૃત્તિ કરવા લાગ્યા. અનુક્રમે આયુષ્ય પૂર્ણ થતાં તે આર્તધ્યાનવડે મૃત્યુ પામીને એક વૃક્ષના કટરમાં પિપટ થયે. એકદા કોઈ સાધુનું દર્શન થતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. એટલે તેણે પિતાને પૂર્વભવનું સવે સવરૂપ જાણ્યું, અને ધર્મને પ્રબંધ પણ સમયે.
એક દિવસ તે વનમાં એક ભિલ્લ પક્ષીઓ પકડવા આવ્યો. કેટલાક પક્ષીઓને પકડીને તે આ પિપટને પણ પકડવા આવ્યું. તેને એક પગ હાથમાં આવ્યું તે ખેંચીને માળામાંથી બહાર કાઢતાં તેનું એક નેત્ર કાણું થયું. પછી તે ભિલ્લ પક્ષીઓને વેચવા માટે ચટામાં ગયે. ત્યાં બીજા પક્ષીઓને વેચવા માટે જતાં પેલા પિપટને એક જિનદત્ત નામના શ્રાવકની દુકાને મૂકી ગયે, ત્યાં તે પિપટે મનુષ્યવાણીથી પિતા નું સર્વ વૃત્તાંત જિનદત્તને કહ્યું. તે સાંભળીને તેને સાધર્મિક જાણી જિનદત્તે તેને વેચાતે લીધે અને એક પાંજરામાં રાખે. પછી તે પોપટે જિનદત્તના આખા કુટુંબને શ્રાદ્ધધર્મી કર્યું. પણ જિનદત્તને પુત્ર જિનદાસ કોઈ શ્રેષ્ઠીની રૂપવતી કન્યાને જોઈને તેનામાં આસક્ત થ હતા, તેથી તે ધર્મ વિણ કરતે નહીં. તેને એકદા પિોપટે કહ્યું કે “કેમ તારા ચિત્તમાં શ્રદ્ધા થતી નથી ?” ત્યારે તે જિનદાસે પિતાના હૃદયની વાત કહી સંભળાવી. તે સાંભળી પોપટ બોલ્યા કે “તું સ્વસ્થ થા.તે છીની પુત્રી હું તને પરણાવીશ.” એમ કહીને તે પોપટ ત્યાંથી ઉડીને તે શ્રેષ્ઠીને ઘેર ગયે. ત્યાં જ્યારે તે શ્રેણીની પુત્રી વિવાહની ઈચ્છાથી દુર્ગાદેવીનું પૂજન કરીને વરની પાર્થના કરવા લાગી, ત્યારે તે પોપટ પ્રચ્છન્ન રહીને બે કે “જો તારે વરની ઈચ્છા હોય તે તું જિનદત્તના પુત્રને વર.” તે સાંભળીને તે પુત્રીએ હર્ષથી પિતાના પિતાને દેવીનું વાકય કહી જિનદત્તના પુત્રને પરણવાની ઇચ્છા જણાવી. તેના પિતાએ તે વાત સ્વીકારીને જિનદાસ સાથે તેનો વિવાહ કર્યો. પછી તે વહ બીજી વહએમાં “હું દેવદત્તા હું એમ કહી ગર્વ કરવા લાગી અને વિરૂદ્ધધમ હોવાથી પિપટને ઉપદેશ પણ સાંભળતી નહીં. ત્યારે પોપટે સર્વસ્વજનોની સમક્ષ હાસ્ય કરીને
૧ દેવતાઓએ આપેલો.
For Private And Personal Use Only