________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ઐતિહાસિક પ્રશ્ન. રૂપે નાખી દે છે. શાસ્ત્રમાં બે વિભાગ ગાણપણે કે પ્રધાનપણે તરી વળે છે. એક
(૧)સિદ્ધાંત ભાગ,(૨)ઉપદેશ ભાગ.સિદ્ધાંત તે સદૈવ એક સરખો જ સિદ્ધાંત સ
છે.ઉપદેશ ભાગ પણ એક સરખે છે, પણ તેને પ્રરૂપવાની શિલીમાં કરૂપ. ઉપદેશમાં ફે. 3 * કે તે આપનારી કથાઓમાં ફેર પડેજ, અને તેથી ફેર હોય છે.
આવા સ્વાભાવિક (ટા) વિરોધને મૂળ આશય સમજ્યા વિના શાસ્ત્રને વિધી કરાવવા રૂપે ગણવે એ કેવળ અજ્ઞાન છે. મૂળ વિષયથી દુર જવાય છે માટે આ બાબત યથાવસર નિરાળી ચર્ચશું. આ ઉપરથી કહેવાનું એ છે કે પ્રસ્તુત ધર્મદાસજીના સમયને નિર્ણય થાય ન થાય તે સાથે આપણને બહુ લાગતું વળગતું નથી,એથી આપણા આત્માર્થને લાભ-હાનિનું કારણ થતું નથી.તથાપિ જુદી જુદી બાબતની તવારીખ નક્કી કરવાનું વિશેષે શોખ ધરાવતા આ યુગમાં શ્રી ઉપદેશમાળાના કર્તાપુરૂષની પણ તવારીખને નિર્ણય થાય તે સારું. ટીકાકાર કહે છે
કે એઓ શ્રી વીરના હસ્તદીક્ષિત શિષ્ય હતા. ખુદ ઉપદેશમાળા કરતા અને કહે છે કે, કુ ધવલપત્ર પર મારું આલેખન તે શ્રી વજીસ્વામીના સાથે શું?
વખત પછી મારા કર્તાપુરૂષ શ્રી ધર્મદાસજીએ કર્યું, આમ વાત છે એટલે એ સમયને નિર્ણય થાય તે સારૂ. બાકી શ્રી ધર્મદાસજી તે નમસ્કાર છે એ મહાત્માને !) ગમે ત્યાં તે હોય
પણ આપણને આંતરદષ્ટિથી કહેવડાવે છે કે –“ભાઈઓ (ભા ) ઉપદેશમાળાકારન ઉતારૂધ. આ ઉપદેશમાળા પ્રકરણ તો “હિસ્ત્રદા” હિતાર્થે, આત્મ
હિતાર્થ (ઉ. મા. ગા. પ૩૭) રચી છે. મારા સમયનો નિર્ણય કરવા,ન કરવા માટે નથી લખી; અને એ સમયને નિર્ણય થવા ન થવામાં મારું તમારું સાર્થક નથી:મારૂં લખ્યાનું સાર્થક અને તમારૂં વાંચ્યાનું સાથે તો એ પ્રકરણમાં આ પેલા બેધને અનુસરવામાં, એ પ્રકરણમાં બતાવેલા હેય-ય-ઉપાદેયને અનુક્રમે છેડવા, જાણવા, આદરવામાં છે. ” શાંતિઃ શાંતિઃ શાંતિઃ મોરબી તા. ૧૬-૭-૦૯ ૧ લી. ક્ષમાશ્રમણ સેવક શુક–૧૯૬૬ આષાઢ વદ ૪ | મનસુખ વિ. કીરતચંદ મેહતા
આ લેખ આવી ગયા બાદ તાજા કલમ લખાઈને આવેલ છે, તે હવે પછીના અંકમાં પ્રગટ કરવામાં આવશે.
તંત્રી
For Private And Personal Use Only