________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
જૈન ધર્મ પ્રકાશ. ઉપદેશમાં, તે કથાઓની પ્રમાણ શિક્ષામાં, તે કથાઓથી પ્રતીત થતા સત્યમાં તે ફેર નજ પડે. ભલે તે તે કથાઓમાં નાયક કે અન્ય પાત્રના નામમાં, ગામના નામમાં, સમય નિરૂપણમાં, કે તે તે પાત્રનાં બાહ્ય વર્તન આદિમાં જુદી જુદી કથાઓમાં જુદું જુદું નિરૂપણ કર્યું હોય, પણ તે બધી જુદી જુદી કથાઓનું પરમાર્થ હાઈ તે એકજ નીકળશે. આપણે જે લેવા દેવા છે તે પરમાર્થ હાર્દ સાથે છે; આપણું ટોપરૂં અંતર ગર્ભ તે એ પરમાર્થ હાર્દ, એ કથાથી મળતે બેધ છે; બાકી બહારનું નિરૂપણ તે તે તેની બાહ્ય ત્વચા, છેડ-છાલાં, કાચલી છે. બેલે, આપણે શેના ગ્રાહક થશું, ટપાના કે કાંચલીના રૂપીઆના કે કેથળીના? અલબત
પરાના, પરમાર્થરૂપ રૂપિયાના પ્રમાણે શિક્ષાના, સત્ય સિદ્ધાંતના, જન શામાં, જુદા જુદા આચાર્યોએ એકની એક વાત જુદા જુદા રૂપે કહી છે. અથવા જુદા જુદા આચાર્યોએ એકજ વાત જુદી જુદી રીતે જુદાં જુદાં અંગવસ્ત્ર-અલકાર પહેરાવી આપણને દેખાડી છે. તે તે જુદાં જુદાં અંગવસ્ત્ર-અલંકારની ભિન્નતા થી ભય પામવાનું કે શંકા આણવાનું નથી, કેમકે, એ અંગવસ્ત્રાદિ નીચે રહેલ સત્યશારીર, સત્યસિદ્ધાંત, ઉપદેશ તે બધામાં એક સરખા છે. અમે આ
લેખમાંજ શ્રી કાલિકાચાર્યની જુદી જુદી રીતે લખાયેલી સેળ
પણ ભેળ વિગતરૂપ કથાઓની ફરિયાદ આગળ કરી છે, એ ફરિયાદ એ જુદા જુદા પ્રકારે માં જે લે પણ બધાનું છે કથાઓથી નિકળતા સાર અંગે ન હતી; એ ફરિયાદનું કારણ તે ઈંતે એકજ. એ, કે એવી જુદી જુદી સેળભેળ વિગતેથી તે તે પાના અતિહાસિકકાળને નિર્ણય આપણાથી થઈ શકે મુશ્કેલ છે. બાકી ભલેને ગમે તેવી જુદી જુદી રીતે જુદા જુદા આચાર્યો એ કથાનકને બાહ્યરૂપ-રંગ આપે, પણ તે બધા માંથી પરમાર્થ સત્ય તે એક સરખું જ નિકળવાનું. એ કથાનકેના લખનારા ઘરબા૨ ત્યાગી નિસ્પૃહી મહાત્માઓ હતા; ભવભીરુ હતા; એટલે તેઓને એકાંત લક્ષ તે તે કથાઓના ઉપદેશ– ભણે હતો, તે કથાના સત્ય સાર ઉપર હતા. આથી એ કથાઓ વિરધામક ગણવાની નથી. સિદ્ધાંતને વિરોધ એ ખરે વિરોધ સત્ય નિરૂપણમાં વિરોધ એ ખરે વિરોધ; બાકી કથાઓના બાહ્ય નિરૂપણમાં, તેના રૂપરંગમાં, તેના વસ્ત્રાલંકારમાં, તેની ભાષા-લીમાં, મીઠું - રચું ભભરાવી તેને ભભકાદાર કરનારી સામગ્રીનાં તારતમ્યમાં, એ વગેરેમાં તે વિ.
ધ આવવાને જ. એ વિરોધને લઈ સિદ્ધાંતમાં વિરોધ કહી શકાય નહીં જ. ઘશુ ભાઈઓ શાસ્ત્રમાંના સિદ્ધાંતને અને તેમાંની કથાઓને એકમેક ગણું નાંખવાની ભલ કરે છે અને આ પોતાની ભૂલનો આપ શાસ ઉપર તેને વિરોધી ગણવા
For Private And Personal Use Only