________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- એક ઐતિહાસિક પ્રશ્ન.
૨e “ અનાવે વહું પહg || H૫ !” અભિન્ન સૂવચારી અર્થાત્ માત્ર સૂવ --એકાંત સૂત્ર, સૂત્ર શિવાય બીજું ટીકા આદિ કંઈ નહિં–ને અનુસરનારા સૂત્રનાં રહસ્ય શું છે, એ નથી જાણી શકતા; અને એમ સૂત્ર–પરમાર્થ નહીં જાણતા હોવાથી, તેનાં બહુ બહુ શ્રમ સેવી કરેલાં કિયા અનુષ્ઠાન,–તપાદિ–અજ્ઞાન અનુષ્ઠાન થાય છે; કણક્રિયામાં લેખાય છે, માટે એકાંત સૂત્રની નિશ્રા નહિં રાખતાં (કેમકે સૂત્રમાં તે શબ્દ છે, તેને પરમાથે તે તે પરમાર્થ પામેલા પુરૂ પાસે અથવા તેઓએ પ્રકારેલાં ટીકા આદિ વચનમાં રહ્યું છે.) એનાં રહસ્ય સમજાવે એવાં ટીકા આદિની, ગીતાર્થની, અનુભવીની નિશ્રા કરવાને એમાં બંધ છે.
આ સહકારિ વિગતથી વિદ્વાનેને પ્રસ્તુત મુદ્દાઓનું નિરાકરણ કરવામાં સવળતા થશે એમ હું ધારું છું. એતિહાસિક પ્રશ્ન રૂપ આ લેખ લંબાણ ભર્યા વિવેચન પછી અહિં પૂર્ણ થાય
છે. શ્રી ધર્મદાસજી ઉપદેશમાળાના કર્તા હતા કે નહીં, ધર્મ ઉપસંહાર દાસજી એક હતા કે વધારે એઓ શ્રી વીરના હસ્તદિક્ષિત શિષ્ય.
હતા કે નહીં એઓ કયારે થયા એ આદિને સાંગોપાંગ નિર્ણય થાય કે નહીં. એમાં આપણું આત્માર્થને લાભ, હાનિ સંભવતાં નથી. પ્રસ્તુત વિવય તે વચન વિલાસ કે વિદ્યા વિનેદ રૂપ ગણાય. બે ને બે ચાર એને બદલે કે
હે કે બે ને બે પાંચ,એવા સિદ્ધાંતિક વિરાધને અથવા “આશ્રવથી બંધ અને સંવરથી ક્ષ”—એ આહતી મુષ્ટિ રૂપ સિદ્ધાંતને ઉલટાવી કઈ કહે કે આશ્રવથી કલ્યાણ અને સંવરથી અકલ્યાણ એવા પ્રકારે સિદ્ધાંતના વિરોધને, અથવા રાગ
- શ્રેષથી કલ્યાણ છે એમ કહી સર્વજ્ઞનાં વચનનાં દેહને, અથવા - સિદ્ધાંતને વિરોધ જડ અને ચેતનનાં યાવત્ પદ્રવ્યના જે ભાવ જેવા પ્રકારે જ્ઞાનીઅભાઈને બાધક; એ જોઈ જાણી સિદ્ધાંત રૂપ કહ્યા છે, તે તે ભાવને અન્યથાવિધિને ઠેકાણે , ણ એ " વિપરીતપણે પ્રરૂપવાનો પ્રસંગે ઉપસ્થિત થાય તે એ પ્રસંગ આ
ભાઈને કેવળ હાનિકારક છે, અધિકારક છે, અને તે વખતે સુ જીવે, પિકોક પરાયણ જીવે એ વિરોધ ટાળવા, સત્યનું નિરૂપણ કરવા, વિપરીત-પ્રરૂપકની શુદ્ધ ઠેકાણે આણવા તત્પર થવું જ જોઈએ. પ્રસ્તુત પ્રશ્ન,-શ્રી ધમંદાસજીના સમયને,–સિદ્ધાંતિક નથી, એટલે એ અંગે સત્ય બુદ્ધિ પૂર્વક કોઈ આમ નિર્ણય કરે કે કોઈ તેમ નિર્ણય કરે, તે અંગે આપણને કાંઈ લાગતું-વળગતું નથી. શાસ્ત્રમાં | જૈન આગમમાં પણ જોઇએ તો જણાશે કે સિદ્ધાંતિકકયાં નથી; કથાઓમાં કે ઉપકથાઓમાં ફેર હશે, પણ તે કથાઓના પારિ
For Private And Personal Use Only