SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાસાર સૂર સ્પષ્ટીકરણ, ર૫૯ જ્ઞાનના અભ્યાસ વિના કદાપિ કાળે જીવના દુઃખને અંત આવતે જ નથી. એ વાત નીચેના પદથી થકારે સ્પષ્ટ કરી છે. “ જ્યાં લગેજ આતમ દ્રવ્યનું, લક્ષણ નવી જાણ્યું; ત્યાં લગે ગુણઠાણું ભલું, કેમ આવે તાયું. આમતત્વ વિચારિયે ૧ આતમ અજ્ઞાને કરી, જે ભવ દુઃખ લહિયે; આતમ જ્ઞાને તે ટળે, ઈમ મન સહિયે. આતમ-૨ જ્ઞાન દશા જે આકરી, તે ચરણ વિચારા; નિરવિક૫૧ ઉપગમાં, નહિ કર્મને ચારે. આતમ- ૩ ભગવાઈ અંગે ભખિયે, સામાયિક અર્થ; સામાયક પણ આતમાં, ઘારે સુદ્ધા અર્થ આતમ- ૪ લોકસાર અધ્યયનમાં, સમકિત મુનિ ભાવે; મુનિભાવજ સમકિત કહ્યા, નિજ શુદ્ધિ સ્વભાવે. આતમ પ કષ્ટ કરે સંયમ ધરે, ગાળે નિજ દેહ જ્ઞાન દશા વિણુ જીવને, નહિ દુખને છેહ આતમ બાહિર યતના બાપડા, કરતા દુહવાય; અંતર યતના જ્ઞાનની, નવિ તેણે થાય. આતમ- ૭ રાગ કે મળ ગાળવા, ઉપશમ જળઝીલે; આતમ પરિણુતિ આદરી, પર પરિણતિ પીલે.આતમ ૮ હું એને એ માહરે, એ હું એણી બુદ્ધિ; ચેતન જડતા અનુભવે, નવિમાસે શુદ્ધિ. આતમ૦ ૯ બાહિરદૃષ્ટિ દેખતાંબાહિર મન ધાવે. અંતર દષ્ટિ દેખતાં, અક્ષય પદપાવે, આતમ૦ ૧૦ અધ્યાતમ વિણ જે કિયા, તે હનુમળ તલે; મમકારાદિક એગથી, એમ જ્ઞાની બેલે. આતમ- ૧૧ હું કરતા પરભાવને, ઈમ જેમ જેમ જાણે તેમ તેમ અજ્ઞાને પડે, નિજ કર્મને ઘાણે. આતમ- ૧૨ & જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ રૂપ. ૧ જ્યાં સંકલ્પ વિકલ્પ શમ્યા ત્યાં કર્મનું આવાગમન પણ અટક્યું. ૨ ભગવતી સૂત્રમાં. ૩ આચારાંગ સૂત્રના પાંચમા અધ્યયનમાં. ૪ ઉગ્ર વિહાર પ્રમુખ કરણ અંતરજ્ઞાન ઉપયોગ વિના કરીને મુગ્ધજનો કેવળ દુઃખ પાત્ર થાય છે. ૫ રવ રવરૂ૫ રમણતા 'આદરીને પર પુલ પ્રવૃત્તિને ટાળે. For Private And Personal Use Only
SR No.533295
Book TitleJain Dharm Prakash 1909 Pustak 025 Ank 09
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1909
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy