________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
જૈન ધર્મ પ્રકાશ
અમે આટલી લાંખી પર્યાયના દિક્ષિત તેને આ નવઢિક્ષિત વા કેવા પ્રકારે વાચના આાપી શકશે? અથવા તેા એ અમને અવમાનનત! રૂપ નથી ? શિષ્યે ગુરૂ પ્રતિ ૧ચ્છ’દ રહિતપણે આજ્ઞાંકિત થયું, સર્વોપણપણે આજ્ઞા માથે ચડાવવી એ બતાવવા રૂપે આ દૃષ્ટાંત છે.
(
આ શ્રી વાસ્વામી, સિંહગિરિ, રૂક્ષ્મણી આદિ શ્રી વીર પછી છઠ્ઠા સકામાં થયા છે. પટ્ટાવિલ આદિ અનુસાર શ્રી વષિના જન્મ વીરાત્ ૪૯૬માં હતા. આ વરસના ગૃહવાસ પછી વીરાત ૫૦૪ (વિ. સ. ૩૪) માં એ યતિધર્મના અધિકારી થયા. ૪૪ વરસ સામાન્ય સાધુ પણે રહ્યા, પછી વિ. સ. ૭૮ માં (વીશત્ ૫૪૮) યુગ પ્રધાન થયા, અને ૩૬ વરસ યુગવરપદ ભોગવી વીરાત્ ૫૮૪ માં ( વિ. સ’. ૧૧૪) સ્વસ્થ થયા. વિ. સં. ૧૦૮ માં (વીરાત્ ૧૭૮માં) શ્રી જાવડશાએ શ્રી શત્રુંજયપર જે ઉદ્ધાર કરેલ, તેની પ્રતિષ્ઠા શ્રી વજાસ્વામિએ કર્યાની વાત શ્રી શત્રુંજય મહાત્મ્યમાંછે. એટલે શ્રી વાસ્વામીના વખત માટે તેા પુરાવા પુરતા છે. શ્રી વજાસ્વામીએ વાચના આપ્યા સંબંધી તથા રૂમિણીએ સાધુ થયેલા વજાવામીને પરણવાનું માશુ કર્યાની વાત વીશાત્ પર૦ ના અરસામાં બની ધારિણે તે ખોટું નથી. અને એમ જોતાં એ સમય પછી એટલે કે છઠ્ઠા સૈકાના અંતમાં અથવા સાતભાની શરૂઆતમાં શ્રી ધર્મદાસજી થયા હોવા જોઇએ.
છઠ્ઠા સૈકા પછીના પ્રસ'
પ્રિય વાચકગણુ, આપે મને આ લેખમાં પૂર્વે પુછ્યું હતું, કે આ ચર્ચાનેા ફલિતાર્થ શુ ? જવાખમાં આપને જણાવેલ કે કલિતા ઉપદેશમાલામાં ધીરાત્ એ કે એ ધર્મદાસજી માનવા. આ જવાબનું કારણ આપ હવે ગનુ` સૂચવત લાગતું નથી. ખરાબર સમજ્યા હશે, આ ઉદ્દેશમાળા ગ્રંથનુ ઐતિહાસિક ષ્ટિએ અવલે કન કરતાં એમાં છેલ્લામાં છેલ્લી શ્રી વાસ્વામીના વારાની વાતનું સૂચનન છે. વરવાડીના વારા પછી બનેલી વાતાનુ` સૂચવન તેેવામાં આવતુ નથી; એથી એવા અનુમાન ઉપર અવાય છે કે, ઉપદેશમાળાના કર્તા શ્રી ધર્મદાસજી શ્રી વીરના વારામાં થયા નથી; એટલે તે તેમના હસ્તદિક્ષિત શિષ્ય પણુ ન હતા, અને તેઓ શ્રી વાસ્વામીના વખત પછી એટલે કે શ્રી વીરના છઠ્ઠા સાતમા સકામાં અને વિક્રમના બીજા-ત્રીજા સૈકામાં થયા હેાવા નેઇએ, તેમજ કે. પદેશમાળાના ટીકાકાર ટીકામાં શ્રી વીરના હસ્તાદિક્ષિત અવધિજ્ઞાની ધર્મદાસગણિ ખતાવે છે, તે ખીજા હવા જોઈએ.
આ ઉપદેશમાળાના કર્તા ધર્મદાસ ગણુ શ્રી વીરથી નજીકમાં નજીક છઠ્ઠા સાતમાં સૈકામાં થયેલા હેાવા, જોઈએ; અને છેટેમાં છેટે શ્રીવીરથી ચામા સૈકામાં
For Private And Personal Use Only