SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ઐતિહાસિક પ્રશ્ન. ર૭૨ ય એમ નથી, કારણ કે પ્રસ્તુત ગાથામાં “ઘા (ઘાનિત) “ઘાત કરી”એવું પ્રકટ ભૂત કૃદંતનું રૂપ છે. આપણે એથી પણ આગળ વધીએ. (૪) શ્રી સ્થલિભદ્ર પછી શ્રી આર્યમહાગિરિ અને આર્ય સુહસ્તિ અનુ' , કામે યુગપ્રધાન થયા છે. સામાન્ય ગણત્રીએ આર્યમહાગિરિ વીઉપદેશમાળામાં શ્રી વીરપછી બીજે સ્ત્રી- છે. રાત ૨૪૫ વરસે સ્વર્ગે પધાર્યા છે, એમ આવે છે. એનું *** જે સકે શ્રી આર્ય. આયુષ્ય ૧૦૦ વરસનું હતું, એ લેખે એઓને જન્મ વીરાત મહાગિરિનું ચવન. ૧૪પમાં થયેલ. ત્રીશ વરસ એઓ ગૃહવાસે રહ્યા, વીરાત્ ૧૭૫ માં એ સાધુ થયા; ચાલીશ વરસ પછી એટલે વીરા ૨૧૫ એએ યુગપ્રધાન થયા. નીચે જે ગાથા ટાંકણું તેને પ્રસંગ આ વખત પછી બનેલે હે જોઈએ. એ ગાથામાં મુનિઓને પિતાના દેશ-ઘર-સ્વજન વિગેરેમાં વિહરવા છતાં અનિશ્રિત, અપ્રતિબદ્ધ રહેવાને અને આધાકર્માદિ દેષ યુક્ત આહાર આદિ વર્જવાનો બોધ છે, અને એ અગે શ્રી આર્યમહાગિરિનું દષ્ટાંત છે. આર્યમહાગિરિ અને એના ગુરૂત્રાતા આર્યસહસ્તીને પ્રસંગ સુપ્રસિદ્ધ છે. આર્યસહસ્તીએ ઉદેશિક-નિશ્રિત આહાર આદિ વાપરવા માંડ્યાં હતાં, એએના શિષ્ય પણ વાપરતા હતા અને એમાં એઓ પિતાના સંસાર પક્ષના સ્વજને પ્રતિ દાક્ષિણ્યતાએ વર્સલ હેવાથી આ રોષ થયે હતું. આ સંસારી સંબંધીઓ પ્રેમથી સેઇ નીપજાવી આ સાધુએને હેરાવતા શ્રી આર્યમહાગિરિને આ વાતની ખબર પડતાં તેઓએ આર્યસુહસ્તીને બહઠપકો આપેલ તેમજ આર્યસહસ્તીએ એ શિક્ષા માથે ચડાવેલ એ વિગેરે પ્રસંગ પ્રસિદ્ધ છે; અને એને ઉદ્દેશીને પ્રસ્તુત ગાથા છે, – ઘર નિયમુહુ , - સંય પ્ર નિા મુવિસા વિત્તિ શ્રેણિસા, ન શ્રેન પારિરિ જય પા ” ભગવાન આર્યમહાગિરિની પેઠે મુનિ વૃષભેએ પિતાના સ્વજન-સંબંધીની વચમાં તેમજ કુળ-ઘરના નિયત સુખમાં અનિશ્ચિતપણે વિહરવું. અર્થાત્ એ સુખમાં પણ નિશા ન રાખવી. આ ગાથાથી પણ સમજાશે કે શ્રી ધર્મદાસજી આર્યમહાગિરિ પછી થયેલા હિાવા જોઈએ. વળી આ ગાથામાંને વં (ભગવાન) શબ્દ બહુ અર્થ–સૂચક છે. આર્થમહાગિરિજીને ભગવાનની ઉપમા આપીને શ્રી ધર્મદાસજી પિતાને લઘુ લાલ અને આર્યમહાગિરિનું પૂજ્યપણું પ્રગટ કરે છે. એ પણ એમ સૂચવે છે કે કી ધર્મદાસજી આર્યમહાગિરિ પછી થયા. આજ અરસામાં થયેલા શ્રી અવંતી. ૧ જુઓ રહેસર બાહુબળી વૃત્તિ ભાષાંતર પુષ્ટ. ૧૭૯. For Private And Personal Use Only
SR No.533295
Book TitleJain Dharm Prakash 1909 Pustak 025 Ank 09
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1909
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy