________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैनधर्मप्रकाश
S
-
*
"जो नव्याः प्रविशतान्तरङ्गराज्ये प्रथममेव प्रष्टव्या गुरवः । सम्यगनुष्ठेयस्तदुपदेशः। विधेयाहिताग्निनेवाग्नेस्तउपचर्या । कर्तव्यं धर्मशास्त्रपारगमनं । विमर्शनीयस्तात्पर्येण तदावार्थः । जनयितव्यस्तेन चेतसोऽवष्टम्नः । अनुशीलनीया धर्मशाखे यथोक्ताः क्रियाः। पर्युपासनीयाः सन्तः । परिवर्जनीयाः सततमसन्तः । रक्षणीयाः स्वरूपोपमया सर्वजन्तवः । जाषितव्यं सत्यं सर्वभूतहितमपरुषमनतिकाले परीक्ष्य-वचनं । न ग्राह्यमणीयोऽपि परधनमदत्तं । विधेयं सर्वासामस्मरणमसंकटपमप्राथर्नपनिरीक्षणमननिनाषणं च स्त्रीणां । कर्तव्यो बहिरङ्गान्तरसङ्गत्यागः । विधातव्योऽनवरतं पञ्चविधः स्वाध्यायः ।
उपमितिलवमपंच.
પુસ્તક ૨૫ મું,
માગશર સં ૧૯૬૬
શાકે ૧૮૩૧,
અંક ૯ મે,
તેમ ત્યાગ.
શાર્દૂલવિક્રિડિત. આઠે કર્મ વિષે નરેશ સમ છે તે મેહની માનિતી, આખા વિશ્વ વિષે વિશેષ પ્રસરી જ્યાં ત્યાં કરી રહે સ્થિતિ, જીવાત્માઓ ફસાવવા રચતી એ ધારે બહુ દેહને, એ માયાની વિચિત્ર જાલ વસમી તોડે નમું તેહને. ૧
આવાં કામ અનેક કરીશું, એ રાગ.” તે દંભ ન કરશે કે કદાપિ, શ્રી જિનપતિએ આજ્ઞા આપી, એ ટેકો સમ્યગ અલ્પ ક્રિયા હિત કરશે, દંભ રહિત સત્ત્વ ભવ તરશે દૂ૦ ૧ કપટી ક્રોડ વરસ તપ કરતા, અજ્ઞાને અસમાધિ મરતા; ભવજલધિમાં તેહ ભટક્તા, ભાવ વિરાધકથી ન અટકતા. ૮ : ૨ દંભ, કપટ, માયા, વચકતા, દગ, ઠગાઈ, મળ, વળી છળતા; વક્રતા,પૂર્વકળા, અસરલતા, આદિ અનેક પયયે મળતા. સુકૃત લતામાં અગ્નિ સમાણી, ભકિયા અને દુખ ખાણું
For Private And Personal Use Only