________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
શ્રી જન ધમ પ્રકાશ. બીજે દિવસ. જેઠ સુદ ૪. રવિવાર તા. ૨૩મી મે, ૧૯૦૯
કોન્ફરન્સની બીજા દિવસની બેકને ટાઈમ અગીયાર વાગ્યાને રાખવામાં આવ્યો હતો. પરંતુ પ્રમુખ સાહેબ એક કલાક મોડા આવવાથી કામની શરૂઆત બરાબર બાર વાગે થઈ હતી. હંમેશના રીવાજ મુજબ સ્વાગત કમીટીના પ્રમુખ તથા જનરલ સેક્રેટરીઓ મંડપમાં આવતાં હરેના અવાજથી તેઓને વધાવી લેવામાં આવ્યા હતા. પ્રમુખ સાહેબ પધારતાં તેઓને પણ તેટલી જ ખુશાલીથી વધાવીને જયદેવના નાદથી મંડપને ગજવી મૂક હતે. આજની બેઠકમાં પુનાની એગ્રીકલ ચરલ કેલેજના પ્રિન્સીપાલ, આ. પોલીસ સુપ્રીટેન્ડન્ટ અને પુનાના કલેકટરે હાજરી આપી હતી. પ્રમુખે ખુરશી લીધા બાદ કોન્ફરન્સના કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. પ્રારંભમાં બાળકો તથા બાળાઓએ જુદાં જુદાં ગાયને ગાયાં હતાં. ત્યારબાદ મી. મકનજી જુડાભાઈએ આગળના દિવસે વાલા તાર ઉપરાંત નવા દીલજી ધરાવનારા તથા તેહ ઇચ્છવાના આવેલા તારો વાંચી બતાવ્યા હતા.
બાદ પ્રમુખ તરફથી તેમના પુત્ર બાગમલજીએ નીચેના ચાર ડરા બુલંદ અવાજે પ્રતિનિધિઓ તથા વીઝીટરો સમક્ષ રજુ કર્યા હતા, જે સર્વાનુમતે પસાર થયા હતા.
ઠરાવ ૧ લે. જે મહાન્ બ્રિટિશ સામ્રાજ્યની શીતળ છાયા નીચે આપણે પિતાને ધર્મ શાંતિ અને સમાધાનથી પાળી શકીએ છીએ, તે સામ્રાજ્યના શહેનશાહ નામદાર સાતમા એડવર્ડ અને શહેનશાહબાનુ એલેકઝાંડ્રાનું રાજ્ય વિજયવંત વર્તે એવું આ કોન્ફરન્સ અંતઃકરણપૂર્વકઈ છે છે. નામદાર મહારાણી વિકટેરિઆએ સને ૧૮૫૮ ને મૈસાચા ભારતની પ્રજાને આપીને મહદપકાર કર્યો હતો, એજ ઠરાવને પચાસ વર્ષ થતાં તેની ગેડન જ્યુબીલીના પ્રસંગે નામદાર શહેનશાહ સાતમા એડવડે બીજે ઢંઢેરે પ્રસિદ્ધ કરી એ ઢંઢિરાને કાયમ માન્ય છે, તથા હાલમાં ભારતની પ્રજાને કેટલાક નવા હક આપવામાં આવ્યા છે, એ જોઈને અમારી આખી જૈન કેમ અંતકરણ પૂર્વક આભાર માને છે. આ હરાવ નામદાર વાઈસરોય તરફ તારદ્રારા મોકલાવે.
ફરાવ ૨ - ધી જૈન એસોસિએશન ઓફ ઈન્ડીયાના પ્રમુખ, મુંબઈમાં મળેલી આપણી બીજી કોન્ફરન્સી વાગત કમીટીના ચેરમેન, કોન્ફરન્સના માજી રેસિડંટ જ નરલ સેક્રેટરી, તથા પાટણમાં મળેલી ચેથી કોન્ફરન્સના અધ્યક્ષ તેમજ શ્રી બનારસ યશોવિજયજી જૈન પાઠશાળ આદિ સંસ્થાઓના સ્થાપક અને ઉત્તેજક
For Private And Personal Use Only