________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
શ્રી જૈન ધર્મ પ્રકાશ. જ જાતની દેખાતી હતી, પંચકની પાસે વર્તમાનપત્રના પ્રતિનિધિઓને માટે બેઠકની ગેઠવણ કરવામાં આવી હતી. મંડપમાં દાખલ થતાં જ સન્મુખ મુખ્ય પ્લેટફોર્મ કરવામાં આવેલું હતું. તેની બંને બાજુએ સ્ત્રીઓને માટે બેઠકની ગેડવણ કરી હતી. વચ્ચેના ભાગમાં રેશમી કપડું જડેલા કાચ, ગાદી જડેલી ખુરશીએ તથા બેન્ડવુડ ચેસ ગોઠવવામાં આવી હતી. આ બેઠકના મધ્યમાં કેન્ફરન્સની રૂપાની ખુરશી પ્રમુખ સાહેબ માટે ડવેલી હતી. તેની જમણી બાજુએ રીસેકશન કમીટીના પ્રમુખને માટે ખુરશી ગોઠવવામાં આવી હતી, અને ડાબી બાજુ છે. જનરલ સુપરવાઈઝર માટે ગોઠવણ કરી હતી. તે સિવાય બીજા ગ્રહોની બેઠકે પણ રીતસર ગોઠવવામાં આવી હતી. આ વચલા ભાગના પ્લેટફોર્મ ઉપર ચઢવાને બે બાજુ કસુંબાથી જડેલી નાની સીડીઓ કરવામાં આવી હતી. પ્રમુખ સાહેબની આગળ છીક ભરેલા કપડાથી આચ્છાદન કરેલું ટેબલ હતું, તેમજ ભૂમિ ઉપર સુશોભિત ગાલીચા પાથરવામાં આવ્યા હતા.
તમામ તંભ જાતજાતને રંગીન કપડાંથી શણગારમાં આવ્યા હતા. મંડપની અંદર છમ, હાંડી, કીટસન લાઈટ, કાગળના પુલોના હાર તથા વાવટાની એવી રાસ ગોઠવણ કરવામાં આવી હતી કે તેની ભવ્યતામાં દર વધારો થતા હતા, અને પ્રેક્ષકોનાં મન ઉલ્લસિત થતાં હતાં. - મંડપના મુખ્ય દ્વારથી સામે આવેલા પ્લેટફોર્મ સુધીના રસ્તાને સુંદર અને સુશોભિત ગાલીચાથી આચ્છાદિત કરી લીધો હતો.
મંડપની બહાર જુદી જુદી જગ્યાએ ફુલછાઓ ગોઠવી તથા કુલઝાડનાં કુંડાં મૂકીને એ સરસ દેખાવ કરેલે હતો કે લાંબા વખતથી તૈયાર કરેલે બગી
જ હાયની ! ઝાડ પાનેને તાજી રાખવાને માટે એક કામચલાઉ પાણીનો કુવા રો પણ ગોઠવવામાં આવ્યો હતો. મંડપની બાજુમાં પ્રમુખ, જનરલ સેક્રેટરીઓ, એક એક્રેટરીઓ, ટીકીટ કમીટી, ઈ-ટેલીજન્સ કમીટી, પિસ્ટ તથા તાર ઓફીસ વિ. ગજેને માટે જાદા જુદા તંબુઓ નાખવામાં આવેલ હતા. રદેશી પીઓ. ધર્મ નાં પરતક, ચાકા અને પાન પાર વિગેરેને માટે જુદાજુદા સ્ટોલો તયાર કરવામાં આવ્યા હતા. મંડપની બહાર એક ભાગમાં તંબુ નાંખીને ઠંડા પાણીનો એ જ રાખવા આવ્યું હતું, જ્યાં હજ માણસે ગરમીથી ઉત્પન્ન થયેલી તૃપાને રાત પમાડતા હના.
કે ફરરાના કામને પાર પાડવામાં પુનાની પોલીસે સારી મદદ આપી હતી, અને મંડપમાં હાજર રહી શાંતિ જાળવવાને સાથે રામ હી હતા. ચારે બાજુ ગાડીઓની ધમાલ, લેકેની ગીર્દી અને માથા પર સૂર્યને તપ એ શા મરી -
For Private And Personal Use Only