________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાવલેકન.
લીક જગાએ થાય છે, એ બાબતમાં સુધારો થયો છે અને કેળવણીના પ્રચારથી વધારે થશે એમ લાગે છે. કન્યાવિક્રયન રિવાજ બહુ ખોટો છે અને એ સંબંધમાં કોઈ પણ સુધારો થયો હોય એમ અમારું માનવું નથી. આ બા; બતમાં સુધારો કરવાની જરૂર છે.
મોટા મોટા શહેરમાં જોઇએ તે બહિઃ સુધારે બહુ લાગશે. સ્ત્રીઓ બવારથી સુંદર પિશાક, નવીન જમાનાની ખયાળ જંદગી અને મોહક વિલાસમાં મસ્ત જોવામાં આવે છે; ઘરેણાની નાજુકતા અને સાડીઓની સુંદરતા દષ્ટિને ખેંચે તેવી લાગે છે, આ બાહ્ય સુધારો છેલ્લા વીશ વરસમાં દાખલ થયો છે, પણ અંતધારો નાશ પામતો જાય છે. “ગૃહિણી” પદને
ગ્ય થનાર, કાર્યપુ મંત્રીના કમાં પ્રખ્યાત પામેલી “કુળવધુ” કા૫ની ક થતી જાય છે, ગુણસુંદરી જેવી કુલીન વધુ પુસ્તકમાંજ રહી જાય છેઆ સર્વ થાય છે તે કઈ સમજતું નથી અથવા બાહ્ય મેહમાં પડી. - મજવાની દરકાર કરતું નથી. બાહ્ય સુધારો એ દેશની પડતીના ચિન્હ છે. છેલ્લા વીસ વરસમાં આ બાબત દેશમાં સુધારાને નામે ઘણો સુધારો દાખલ થઈ ગયો છે; ખરેખર સુધારે નાશ પામ્યો છે અથવા પામતે જાય છે. એમ અનુભવી અવલોકન કરનારાઓ અંત:કરણથી માને છે.
તિક ઉન્નતિ કેટલી થઈ છે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે તેને મોટો આધાર વ્યક્તિ પર છે. છતાં છેલ્લા વીસ વરસમાં વાંચનનો ફેલાવો અને અભ્યાસનો વધારો જોતાં લોકોના વિચારો સુધરવાને પૂરતો સંભવ છે એ સંબંધમાં અવલોકન કરવા માટે વીસ વરસ એ પૂરતો વખત નથી; છતાં અસંતોષકારક પરિણામ આવ્યું હોય એમ માનવાનું કોઈ કારણ નથી. ..
શારિરીક સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. આ બાબતમાં કોઈ પ્રયાસ કરતું નથી. રાજકીય સ્થિતિમાં આપણી કોમ બહુ પછાત છે. અમે બનતા સુધી આ સવાલ ચર્ચવા માગતા નથી, પણ સ્થિતિના દિગ્ગદર્શન પરત્વે એટલું લખવું જોઇએ કે લાગવગ ધરાવનાર એક પણ જન ઊંચા હોદા પર નથી. આપણી કો બહુજ પછાત છે અને તે ખાતર બહુ ખમે છે; કેળવણીમાં વધારો કરી મને અને કેટલાક માણસને સિવિલિયન કરવાની બહુજ જરૂર છે. આવા પ્રયાસર્થી કોમની ઉન્નતિ બહુ થવા સંભવ છે.
ધાર્મિક ઉન્નતિ એ સર્વ ઉન્નતિનો સાર છે, સર્વનું દષ્ટિબિંદુ છે અને તેને માટે જ સર્વ પ્રયાસ છે. ધાર્મિક ઉન્નતિના બે પ્રકાર છે. એક બા ઉન
For Private And Personal Use Only