________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંગલિક, થી ચાલ્યો આવે છે. અહીં અમે પણ આ વર્ષની નિર્વિને સમાપ્તિ થવા માટે, પ્રાપ્ત થયેલી યુવાવસ્થાના વીશ વર્ષ આનંદમાં નિર્ગમન કરવા માટે, અમારા વાંચનાર બંધુઓના કલ્યાણ માં, આ માસિકપત્રને નેતાઓની વૃદ્ધિ, સુખાકારી અને આરોગ્ય પ્રાપ્તિ માટે, અને માસિકપત્રની નિરંતર ઉન્નત સ્થિતિ થયા કરે તે માટે એક મહાત્મા મુનિજને પિતાના ગ્રંથની આદિમાં કરેલી ઈષ્ટ દેવતાની સ્તુતિથીજ માંગલિક કરવા પ્રવૃત્ત થઈએ છીએ.
માંગલિક બે પ્રકારના છે. દ્રવ્ય માંગલિક અને ભાવ માંગલિક આ જગતની અંદર ગણાતાં ઉત્તમ પદાર્થ તે દ્રવ્ય માંગલિક છે અને ઇષ્ટ દેવતાની સ્તુતિ તે ભાવ માંગલિક. ઈષ્ટ દેવાની માન્યતા સૌ સૌની પિતાનો પ્રનાલિકા પ્રમાણે હોય છે પણ તેમાં કાંઈ કંઈ મતભેદ હોય છે અને પાત્ર ભેદે ગુણની ન્યુનાધિક ના પણ હોય છે. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દેવ એ છ અંતરંગ શત્રુઓને જપ કરી જેમ મોક્ષ લમી સંપાઇન કરી છે, જેમાં વર્તમાન ચોવીશીમાં પ્રથમ તો કર હોવાથી સૃષ્ટિ - યંકાને સ્થાપન કરનારા છે, જેએએ આ કાળમાં પ્રથમ તીર્થ પ્રવર્તાવી પ્રાણિઓને માક્ષ માર્ગ બતાવ્યો છે, જેઓ સૂર્ય સમાન સકળ વસ્તુના બાહ્ય અંતરંગ ભાવના પ્રકાશક છે, જેઓએ વર્ણાશ્રમેચિત ધર્મ સંપૂર્ણ રીતે લોકોના હિત માટે બનાવે છે, જેઓ એ કાકા, કયાય - ને ભાભનો વિવેક સંપૂર્ણ રીતે સમજાવે છે કે જેઓ આ ભ. રતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર પદ ધારણ કરી અતીત અનાગત અને વર્તમાન સમયના જૈન તત્વ રહસ્યનું સમરણ કરાવનારા છે તે નાભિરાજાના : પુત્ર શ્રીમાન આદીશ્વર ભગવાનની પૂર્વોક્ત ત્રકમાં સ્તુતિ કરી માંગલિક કરવા માં આવ્યું છે. જે પરમાત્માની સ્તુતિ કરવામાં આવી છે તે ઉત્કૃષ્ટ ઉન્નત હદે પહોંચ્યા છે. તેમની સ્તુતિ, ભક્તિ અને ધ્યાન કરવાથી ઉન્નત સ્થિતિએ પહોંચાય છે અને તેથી તે ઉત્કૃષ્ટ મંગળ રૂપ છે. મંત્રાક્ષરથી જેમ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તેમ જેના નામ માત્રનું ભાવ પૂર્વક સ્મરણ કરવાથી સર્વ સિદ્ધિઓ સ્વયમેવ પ્રાપ્ત થાય છે તે પરમાત્મા તમને વાંચનારને જેનું માપ નહી તેની પરમ ઉત્કૃષ્ટ લક્ષ્મી આપો, એ કોકના કર્તા મહાત્માએ આપેલો આશીર્વાદ ફળીભૂત થાય એવી ઈચ્છા રાખી અમે પણ અમારા આ નવા વર્ષને પ્રારંભ કરીએ છીએ,
માસિકપત્ર એ પણ એક ગ્રંથ છે, અથવા ઘણા નું રહસ્ય બને
For Private And Personal Use Only