________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्री जैनधर्म प्रकाश
Se
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાહા.
મનુજન્મ પામી કરી, કરવા જ્ઞાનવિકાશ; નેયુકત ચિત્તે કરી, વાંચે જનપ્રકાશ, ચરણ ચાર
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
પુસ્તક ૨૦ મું શાકે ૧૮૨૬ સ. ૧૯૬૧ માગશર્ અંક ૯ મા.
त्रीजी जैन [ श्वेतांबर ] कोन्फरन्स: [શ્વેતાંવર]
કાર્તિક વદિ ૫-૬-૭
તા. ૨૭-૨૮-૨૯ નવેમ્બર, વાર્ રવ, સોમ, મંગળ ત્રણ દિવસ.
બાબુસાડુંબ બુસિંહજી બહાદુરના પ્રમુખપણા નીચે શ્રી વડાદરામાં થયેલી બેકના સક્ષિપ્ત હેવાલ. (કોન્ફરન્સની અસાધારણ ફત્તેહ)
નામદાર ગાયકવાડ સરકારની સંપૂર્ણ મદદથી
શ્રી વડેદરાના સાથે કરેલા
અપૂર્વ પ્રયાસ.
જૈન (શ્વેતાંબર) કૉન્ફરન્સની આ ત્રીજા વર્ષની બેઠક શ્રી મુ`બઇમાં થયેલા આભ ત્રણ અનુસાર વાદરા ટરમાં ઉપર જણાવેલે દિવસે થઇ હતી. શ્રી વડોદરાના રાઘે આ કાર્યમાં અત્યંત પ્રયાસ કર્યો છે. પ્રથમ તે કાન્ફરન્સને
For Private And Personal Use Only