________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેનધર્મ પ્રકાશ ખેરવા માટે કરેલો ભવ્ય મંડપ કે જે શ્રીમંત સરકારના પ્રધાન લામવિલાસ મહેલી નજદીક અને કલાભવનની સામેના વિશાળ ચોગાનમાં કરવામાં આવ્યો હતો, તે મુંબઈમાં થયેલા મંડપને પણ વિસરાવે એ દેખાવ આ. . વડોદરાને માટે ન ધારી શકાય એવી રચના કરવામાં આવી હતી, પરંતુ તે બાબતમાં જન સમુદાય નામદાર શ્રીમંત સરકારનો સંપૂર્ણ આભારી છે, કારણ કે તે બધું તેમની રાંપૂર્ણ રહાયનું પરિણામ હતું.
શહેરથી માત્ર પંદર મીનીટના રસ્તા પર આ મંડપ રચવામાં આવેલો હતો. ડાગાડી પૂરતી સંખ્યામાં ત્યાં જવા માટે મળી શકતી હતી, પરંતુ ચારીને જનાર માટે પણ વધારે દૂર મંડપ નહોતો. મંડપમાં પ્રવેશ કરવા માટે જ અમિત શીળીઓ કરવામાં આવ્યો તે ખાસ રાજભવનમાં પ્રવેગનું મરણ કરાવે તેવો હતો. તે દરવાજે એટલો તે ઉંચે હો કે હાથીની અંબાડીમાં બેસીને આવવું પણ સુલભ હતું. તે દર વનમાં પ્રવેશ કરતાં તરતજ જમણી બાજુએ જેન લાક્ષણીક પ્રદર્શન દેખાવ આપતું હતું. તેની દશનીક દેખાવ પણ ભવ્ય હતા. અંદરની રચનાનું વર્ણન તે બાર છું, પણ પ્રથમ દેખતાં જ ચિત્તને આકર્ષણ થતું હતું.
આગળ ચાલતાં મધ્યમાં દર બગીચા દેખાવ આપો હતો. ડાબી બાજુએ શયાછવિજય સિનું બે દષ્ટિને ખેંચતું હતું. મુખ્ય મંડપની પાછળ અને જમણી ડાબી બાજુએ પુષ્કળ તંબુઓ જુદા જુદા નિમિત્તે નિર્માણ કરેલા હતા, જેની અંદર પ્રમુખ સાહેબની ખાનગી બેઠક, સેક્રેટરીઓની એપીસ, ટીકીટ ઓફીસ, વિશ્રાંતિગૃહ, જળસ્થાન, પોસ્ટ ટેલીગ્રામનું સ્થાન વિગેરે નિમિત્તે ધારણામાં રાખેલાં હતાં.
મંડપમાં પ્રવેશ કરવા માટે પાંચ દરવાજાઓ રાખવામાં આવ્યા હતા. જમણી ડાબી બાજુએ બે બે કાર રાખ્યા હતા. મંડપની અંદર પાંચ હજાર ઉપરાંત બેઠકો ગોઠવવામાં આવી હતી. સન્મુખ ભાગે અધ્યક્ષ સ્થાન પણ બહુ વિશાળ રાખવામાં આવ્યું હતું. તેની ઉપર પણ સુમારે એક હજાર ખુરશીઓ સમાઈ શકે તેવી ગોઠવણ હતી. પ્રમુખની બેઠક બહુ સુશોભિત કરવામાં આવી હતી, કારણ કે આપણા માનવંતા પ્રમુખ સાહેબની સાથે શ્રીમંત સરકાર સયાજીરાવ બહાદુર પણ પિતાના અધિકારી વર્ગ સહીત બારાજાના હતા. તે બેઠકની ઉપર વિસ્તર્ણ પંખો બાંધી દેવામાં આવ્યો હતો.
મુંબની બેઠકના ભા વાઘપર ત્રીવર્ગ માટે ખાસ એક કરવામાં
For Private And Personal Use Only