________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ye
મä.
( અળપુત્ર ચરિત્ર, ) સાંધણ પાને ૧૭૩ થી. વળી હે પુત્ર ! નારકીના જીવને પૂર્વકૃત પાપના અનુસારે ૫૨માધામી કેવી રીતે દુઃખ આપેછે તે તું જો. જેણે છવહત્યા કરીછે તેને અગણિત શસ્ત્રના પ્રહાર કરેછે, જેણે માવાદ જ૫ન કર્યું છે તેને ઉકાળેલા સીસાનું પાન કરાવેછે, જેણે પરદ્રવ્યનું હરણ કર્યું છે તેને શુળીને વિષે પાવે છે, જેણે પરદારાનું સેવન કર્યુંછે તેને ઉષ્ણ લાહમય પુતળીનું આલિંગન કરાવે છે, જેણે ઘણા છળકપટ કરી દ્રવ્ય ઉપાર્જન કર્યું હોયછે તેનાં મસ્તક કરવતે ફરીને વહેછે, જેણે હેવદ્રવ્ય વાવયું હોય અથવા દેવદ્રવ્ય ખાતાં ઉવેખ્યું હોય તેને અનેક પ્રકારે વેદના પમાડે છે, જેણે પરજીવને સંતાપ ઉપજવ્યા હોય છે તેને કુંભીને વિષે પડાવેછે; જે ઘણાજ દુવાક્ય ખેલ્યા હોયછે તેને ઉષ્ણ રસનું પાન કરાવે છે, જેણે પરમમ પ્રકાશ્યા હોય તેના અગણિત ફટકા કરે છે, અને જે પારકાના અપવાદ બાલ્યા હોય તેને મુખે ખીલા ઠોકેછે. એ શિવાય તપ, શીત, ભુખ, તરસ વગેરેની અત્યંત વેદના સહન કરાવે છે તે કહેતાં અને જોતાં પાર આવે તેમ નથી.'
For Private And Personal Use Only
આ પ્રમાણેની વેદના જોઇને અજાપુત્ર મુછાંગત થઇ ગયા. જ્યારે તેને વ્યંતર પતિએ અત્યંત શીતળ પવને કરી સચેત કર્યા ત્યારે તે ચિંતવવા લાગ્યા કે આ અસાર સંસારને ધિક્કારહે ! કારણ કે સંસારને વિષે રહી મનુષ્ય અનેક દુષ્કૃત્ય કરી પાપના સમુદાય ઉપાર્જન કરી આવી રીતે નારકીનાં દુઃખ સહન ક૨ે છે. એ પ્રમાણે નર્ક દુઃખ નિહાળી વૈરાગ્ય ભાવનું ચિંતવન કરતાં તરતજ અંતર ૨થાનકે આવ્યા. ત્યાં કેટલાએક દિવસ સ્થિતિ કરી, કુંવ વ્યંતરદ્રને વિનતી કરી કે હે દેવ ! હવે જે પૈતટાકમાંથી હું અ ૧ સરોવર.