________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
શ્રી પ્રકાશ
अंक बीजो. પ્રવેશ પહેલો. (*ળ) કંચનપુરની રાજ્યસભા,
આ મંડળ સંભામાં બેઠું છે. પ્રતિહાર–મહારાજા દિપરાજ વસંતસેન મહારાજને જયજયકાર થાઓ. (સભા સ ન ઉભા થા , રાજા શ કરે છે)
વસંતન—પ્રધાનજી! હું અત્રે આવતો હતો તે વખતે વસંતશ્રીતેના ઓરડામાં ન જવાથી કંચુકી પાસે તજવીજ કરાવતાં કાલે રાત્રે બહાર ગયેલી હજુ સુધી પાછી આવી નથી' એવા ખબર મળ્યા છે માટે તમે તેની સત્વર તજવીજ કરાવો.
પ્રધાન_મહારાજ ! એ વાત મારે કાને આવવાથી મેં પણ તેની તજવીજ કરાવી છે જે કે હું આપને નિવેદન કરવાનો જ હતો. તમામ સ્થળે તપાસ કરાવતાં તે નગરમાં હોય એમ લાગતું નથી અને સાંભળવા પ્રમાણે તે ગઈ કાલે રાત્રે આ નગર મુકીને નાશીજ ગઈ છે.
વસંતસેન_શું એ ખરી વાત છે ? જો એમજ હોય તે ખરેખર એણે મારા કુળને કલંક લગાડ્યું છે અને તે એક મારા કુળરૂપી - ક્ષને વિષે વિબવલી રૂપ થઇ છે તે જેમ વિષવલીનું ઉગતાં જ છેદન કરવું ઘટે છે તેમ એ દુષ્ટાને પણ હું દેહાંત શિક્ષા કરવાનું દુરત ધારૂછું માટે પ્રધાનજી ! તમે ચારે તરફ સ્વારો મે કલીને તેને પકડી મંગાવો, જેથી એને એના કત્યનો બદલો આપું. આજે મારા શરિરને ઠીક નથી તેથી હું જાઊ છું પરંતુ તમારે ખુદને કદી તજવીજ કરવા જવું પડે તે જવું. આ વાત કાંઈ જેવી તેવી બની નથી ખરે ખર એણે મારા નિર્મળ કુળને બ લગાડ છે. (રાજા જાય છે. કચેરી બરાર થાય છે)
અપૂર્ણ.
For Private And Personal Use Only