________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવધર્મ પ્રમાણે પથી અળગો રાખી, નિરંતર શુભ અધ્યવસાયમાં લીન રાખે જોઇએ; જો માડા કાર્યમાં જોડાય અથવા તે માઠી સંગતને પાસ લાગે અને કુમાર્ગ દેરાય તે નીચ ગતી ગામી થતાં વાર લાગતી નથી. આ સંસાર ક્ષણીક છે. ક્ષણમાં સુખ તે ઘડીમાં દુખ, ઘડીમાં આ નંદ તે ઘડીમાં શક, ઘડીમાં રાજા તે ઘડીમાં રાંક, ઘડીમાં શેડ તે ઘડીમાં નોકર અને ઘડીમાં મોટે ભાગ્યશાળી તે ઘડીમાં દુર્ભાગી. કેઈ પણ સારી અથવા માંડી સ્થિતિ કાયમ રહેતી નથી. મનુષ્ય સુખના સમયમાં મગરૂર બની જઈ એશઆરામ અને મોજ શેખમાં પિતાના અમૂલ્ય કાળને ગુમાવી દઈ પાછળ જ્યારે પૂન્ય રૂપ ભાનું ખૂટે છે અને પાપનો ઉદય થાય છે, પાપના ઊથથી એ આ રામ અને મોજશોખ એકા એક નષ્ટ થઇ જાય છે ત્યારે દીલગીરીમાં ગરકાવ થઈ જઇને પાછલા સમયને માટે શોક કરે છે પણ તે માણી! વિચાર કર ! તારું એક ઘડીનું કયાં નક્કી કરી મૂકે છે. કઈ ઘડીએ તારે આ સંસારનો ત્યાગ કરવો પડશે તે કયાં મુકરર છે. મોટા મેં વરસને બેસી રહે છે ને વીશ વરસના યુવાન ચાલ્યા જાય છે. ધર્મ કા. ર્યમાં વિરહ વર્તનારા બેસી રહે છે અને મદદન આપનારા ગાયા જાય છે. કુટુંબને ભાર ભૂત હોય છે તે બેસી રહે છે અને કુટુંબના આ ધાર ચાલ્યા જાય છે કાળની ગતિ અગરાળ છે નથી તેમાં વયનું છે માણ કે નથી તેમાં બળનું પ્રમાણ નથી તેમાં બુદ્ધિનું પ્રમાણ કે નથી તેમાં ઉદ્ધિનું પ્રમાણ નથી તે ધર્મ નમુખ દ્રષ્ટી કરતા કે ન તે કર્મ સન્મુખ દ્રષ્ટી કરતા નથી તે ગ#1ના તે માં જતો ! નથી તે બળવાનથી "હી, તે તે રન્ન દિવસ પિતા ૫ કિ
For Private And Personal Use Only