________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्म सबोध.
દ્રવજ્ઞ. य:प्राप्यदुप्रापमिदंनरत्वं, धर्मनयत्नेन करोति मढः; क्लेशप्रबंधनसलब्धमब्धी, चिंतामणिपातयतिप्रमादान्।।।।
(સિંદૂર પ્રકરણ) અર્થ જે મૂર્ખ આ દુખે કરીને પામવા યોગ્ય મનુષ્ય ભવને પામીને ઉદ્યમ કરીને ધર્મ કરતું નથી તે કોશના સમુહે કરીને પ્રામ થયેલું એવું ચિંતામણિ રત્ન સમુદ્રને વિષે નાખી દે છે.
આ ગંભીર્થ કરીને પરિપૂર્ણ એવા નાના સરખા લોકોને રવ હદયમાં સ્થાપિત કરશે અને પોતાના આતમા સાથે તેને વિ. ચાર કરશે તે દરેક ભવ્ય પ્રાણીને તરત જ સદ્ધ ની પ્રાપ્તિ થયા શિવાય રહેશે નહીં. આ મૂહાત્મા અનંત કાળથી સારાવીને વિછે પરિભ્રમણ કરી દુખના સમૂહને અનુભવ્યા છતાં હજુ સત્યા - ત્યની પરીક્ષા કરતાં શિખ્યો નથી. જેને પ્રાણી પિતાને પ્રાપ્ત થયેલા અમલ્ય મનુષ્ય જનમની કિંમત ગમજે અને તેને કેવા કાર્યમાં સંપે જવાની વિચારણા કરે તે અપ કાળમાં આ સંસાર સમુદ્રના કિ. નારા પ્રત્યે પામે.
મનુષ્ય જન્મ અનાદિ કાળે પૂર્ણ પુન્યોદય થયાથી પ્રાપ્ત થાય છે. અને જેમ ચિંતામણિ રન સર્વે મનવાંછિત પૂર્ણ કરવા શકિતવાન છે તેમ આ મનુષ્ય જન્મ સા મનોવાંછિત મનુષ્ય ભવ સંબંધી, દેવ ગતિ સંબંધી અને વાવ મોક્ષ ગમન પર્વતના પૂર્ણ કરવા શકિતવાન છે. પણ તેને શુભ કાર્યમાં જોડી, ધર્મ કાર્યની સન્મુખ કરી, પ.
For Private And Personal Use Only