________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મુક્તિમાર્ગ.
લેશાતા પ્રત્યક્ષ જણારો કે સંસારની વૃદ્ધિનું મૂળ કારણ સંસારતા વિષયને સારા ગણવા, તેમાં આશકત થવું, પ્રમાદમાં નિમગ્ન રહેવું અને ધર્મ કાર્યમાં ચિત્ત ન આપવું તેજ છે; માટે સંસારના વિકારાથી ન્યારા રહી, તેમને પાપના બંધન જાણી, દુર્ગતિના દાતાર માની, દુઃખના સમુદ્ર સમજી તેના ત્યાગ કરવા અને યથાશક્તિ ધર્મ કાર્યમાં ઉદ્યમ કરવો; શ્રાવકને યોગ્ય વૃત આદરવા અને તેનો પૂર્ણ તાએ નિર્વાહ કરવા જેથી અનુક્રમે મૂક્તિ માર્ગને ઓળખી માક્ષસુખ
પ્રત્યુ પામશો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
મતિ માર્ગનું સંશોધન કરનાર અને મેક્ષ સુખના અભિલાષી માણીએ પોતાના હૃદયમાં શુભ ભાવનારૂપી જળનું સીંચન કર્યા કર વું અનેવિચારવું કે હે! ચેતન ! તું પાંચ પ્રમાદમાં પડયા થા કાંઇ વીચારતા નથી. આ મનુષ્યના ભત્ર પંચદ્રીપણું ચાલ્યું જશે, શ્રી વિત્તરાગ પ્રણિત ધર્મને આદરતા નથી તો સંસાર સમુદ્રને કેમ તરીશ! અરે આ મા ! તેં અનંતા પુદગળ પરાવર્ત્તન કર્યું, તું અનંતા કાળ સંસારમાં ભમ્યા, તાપણ તને ભવ ભય પ્રાપ્ત થતા નથી; જ્યાં સુધી તું ભવભર્ થા નથી ત્યાં સુધી ધર્મ કાર્યમાં તારૂં ચિત્ત ચોંટતું નથી ! તે પૂર્વ ભવે ઘણા પાપ ક્રમ કયા છે તેથી ધર્મ સાધનમાં તને ઉલ્લાસ આવતા નથી ૫રંતુ ધર્મ સાધનવિના આ સંસાર સમુદ્રના પાર આવશે નહીં, સંસાર સમુદ્ર તરાશે નહીં, મૂકિત માર્ગ આળખાશે નહીં અને મેણે સુખ પ્રાપ્ત થશે નહીં. એતે નિશ્ચય વાત છે. કઇ માણી ધર્મ સાધનવિના પાર પામ્યા નથી. તું અજ્ઞાન દશાએ કરી એમ જાણે છે કે હું મનુષ્ય
16
ના ભવ રિદ્ધિ સંપદાએ સહીત પામ્યા હું તેથી તેના બેગવટો લઊં: પણ એમ નથી; વાસ્તે શ્વેત ! ચેત ! વિચાર ! વચાર ! મા ખ। અવસર નિ
For Private And Personal Use Only