________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
શ્રી જેના પ્રકાશ. .
રક જાય છે. તું જીનરાજના વચન હુદી ધરી ધર્મ સાધન કરતા નથી તે પાછળ પસ્તાવો થશે! મનુષ્યનો ભવ, ચંદ્રીપણું નકામા જશે. તું હેડે ઉતરી જઇશ ત્યારે તેને સામગ્રી પણ કયાંથી મળશે! અનંતા કાળને વિરહ પડો ! માટે પ્રમાદ છાંડી રવાભાને નિવાર્ણ કરવા અને સ્વધર્મ પ્રગટ કરવા લોક સંસાત્ય જ ! ઓઘ સંજ્ઞા ત્યજ ! આ સીભાવીત્યજ,' અને વાંછા રહીત ધર્મ સાધન કરે જેથી સંસારના બંધન થી મુકત થઈ મોક્ષ સુખની પ્રાણી થાય અને અજર અમર સુખને અનુભવ લેવાય.
હે ચેતન ! તુજને ગળીક સુખની વાંછા ઘણી છે પણ વિચારી છે કે આ જીવે સર્વે સંસારિક સુખ અનંતીવાર ભગવ્યાં છે. તે વિ પય સુખને ચૂસી ચૂસીને મૂક્યા છતાં હજી તેની તૃષ્ણા છીપાણી ન થી. વળી હે ચેતન! તેં ભવ અનંતા કર્યા, જન્મ મરણ અનંતા કર્યા, હૈદરાજ લોકમાં અકેક કાશ મહેશે અનંતા જનમ મરણ -
; પણ કાંઈ વિચારતો નથી. માટે હવે પ્રતિબોધ પામ! પરભાવ પ્રણીત લક્ષ્મીને મૂકીને આત્મ સત્તા ભણી દુષ્ટી કર અને ઇન માર્ગનું શેવન કરી મુકિત માર્ગને વિષે ગમન કર; જેથી ભવોભવ જન્મમરણાદિ દુખે નાશ પામે અને ચેતન સત્તા પ્રગટ થઈ મેલ સુખની માપ્તિ થાય.
તથાસ્તુ. *
નાવાર્થ વારિત્ર.
(નારાચ છંદ) વિચિત્ર ભેદવા ન દુષમાખ્ય આ સમે તમે, કરી તપાસ આસપાસ વાતની વિમાસીને;
For Private And Personal Use Only