________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ. શ્રીનિપમ પ્રકાશના આધારને આદી કર, સૌધર્મ ગણધર ચર્ણ વંદી જન્મ કરીએ નિર્મ જયવંત તે જયવંત થાઓ જનધર્મ અલંકર, ગુણગાન ગાઈ તાન સાથે પાનના રસના કરે.
मुक्तिमार्ग.
(શિખરિણી.) भवारण्यं मुक्ता याद निगमिषु मुक्ति नगरौं, तदानीं माकार्षी विषय विष वृक्षेषु वसति; यतश्छायाप्येषां प्रथयति महा मोह मचिरा, दयं जंतुर्यस्मात्पदमपिनगंतु प्रभवति. ॥१॥
ભાવાર્થ... સંસારરૂપી અટવીને ભકીને સિદી પૂરી એટલે મિક્ષ નગરીએ જવાને ઇરછાવંત હે તો હે ભવ્ય ! વિષય જે કામભોગ તેજ વિષ વૃક્ષછે એમ જાણીને તેની નીચે નિવાસન કરો કારણ કે તે વિષે વક્ષની છાયા પણ મહા અજ્ઞાન પ્રત્યે વિસ્તારનાર છે એટલે સંસાર ઉપરની મૂછોને વધારનાર છે. અને તે વૃક્ષ નીચે વસનારને મહા મહાદિ એક પગલું પણ આગળ ચાલવા દેતા નથી, અર્થાત તે વિષયને વશ થયેલા અથવા તેમાં લુબ્ધ થયેલા પ્રાણીઓ મોહને ત્યાગ કરવાને અને મોક્ષનગરીના માર્ગ તરફ પગલું ભરવાને પણ સમર્થ થતા નથી ત્યાં જ સ્થીરત્વપણાને પામી જાય છે.
વાંચનાર સ્વધર્મીઓ ! આ લોકના ભાવાર્થને પોતાના લક્ષમાં ૧ પવિત્ર, રે જીભ,
For Private And Personal Use Only