________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય
રાયુંનય.
સાંધણ પાને ૧૬ થી.
માતઃકાળના મંદ મંદ વાયુથી ડુંગરની ગાળીની અંદર ચાલનારા યાત્રાળુના મન અને તન વધારે વધારે પ્રફુલ્લીત થયછે. અનેક પ્રકારના સુગંધી વૃક્ષો સાથે અથડાઇને આવતા સુરભિ વાયુથી મગજ તર થઇ જાયછે. આવી રીતે સૃષ્ટી સાંદર્યતા જોતાં અને સ્વભાવિક સુખનો અનુભવ લેતાં સુમારે એક કલાકની અંદર હનુમાનદ્વારાએ પોંચાય છે. આ ઠેકાણેથી ઉપર ચડવાના બે રસ્તા ફંટાય છે. ડુંગર ઉપર પણ મુખ્ય એટાછે. તેમાંના ઊંચા શિખર ઉપર ચેામુખજીની ટૂંક અને બીજા શિખર ઉપર મુલનાયકજી શ્રી ષિવ દેવજીની ટૂંક વિગેરે બીજી ઢંકાછે. હનુમાનદ્દારાથી ચડતાં જમણી બાજુના રસ્તા મુખજીની ટૂંક તરફ અને ડાબી બાજુને રસ્તા માટી કૈંક તરફ જાયછે. હાલમાં યાત્રાળુઐતે બેરૂપમા આપી ટીકીટ લેવી પડેછે. ટીકીટ બતાવવાનું મુખ્ય સ્થળ રામાળ છે. અને તેથી હમણા ફક્ત ડાખી ખાને રસ્તેજ ચડાય છે. રામપેાળ પાસે ટીકીટ બતાવીને આગળ ચાલતાં શગાળરાની પોળમાં પ્રવેશ થાયછે. અને ત્યાંથી એક પછી એક નવી નવી માંણીના, નવીનવી કારીગરીના તેમજ નવી નવી તરેહની માંડણીના સ્મગણિત છન મંદિરા દ્રષ્ટીએ પડેછે.
Ο
For Private And Personal Use Only
૨૯
આ બંને ટોચ ઉપરના દેરાસરોની જુદી જુદી મુખ્ય નવ ટુંકા કહેવાય છે. અર્વાચિન સમયમાં ખીજી ટુંકા પણ થયેલી છે. આ તિર્થની યાત્રા કરવાથી દર્ક યાત્રાળુના દીલ અતિશય
ત થાયછે