________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવ.
(અા પુત્ર ચરિત્ર)
સાંધણ પાને ૧૬ થી. પિતાની પ્રીયાના એવા કલ્પાંતને શ્રવણ કરી ધર્મવિર – હે પ્રીયા! તું એ મિથ્થા શક પડો મુકી પુત્રને કોઈ પણ સ્થળે મુકી આવ.” પિતાના પ્રાણપતિના આવા વચન સાંભળી પતિવૃત ગુણે અલંકૃત ગંગા અત્યંત ખિન્ન ચિત્તથી પ્રાતઃ કાળે એટલે દયા થયા અગા નગરીની બહાર જઈ સમિપના વનને વિષે એક વૃક્ષને અધે ભાગે તે પુત્રને મુકતી હવી.
પિતાના પ્રાણથી વહાલા પુત્રને છેડી રવાથી અત્યંત દુખ પ્રાપ્ત થયું છે જેને એવી ગંગા તે પુત્રને મકાને ત્યાં ઉભી ઉભી અત્યંત કલ્પાંત કરતી હતી. હે વત્સ! તેં એવું શું કર્મ કર્યું હશે કે અમે તારો ત્યાગ કરીએ છીએ. હે પુત્ર! આવી રીતે બાળપણામાં તને પરિહરૂછું તેથી હું તારી માતા નહીં પણ રાણી થઈ. આ નિર્જન વનને વિષે તારી કોણ સંભાળ કરશે! તું ભુપો તરસ્ય ટળવળીશ! વલવલી અને તારી સુકોમળ રેડ આવા જંગલમાં તત્કાળ પૂ૫ની પરે કરમાઈ જશે! તું મારી કુક્ષીએ ક્યાં અવતર્યો કે જેથી કરીને તારે જન્મસમયથી જ આવી પીડા આવી પડી; હા દેવ! હું કેવી અભાગ્યી કે આવા ભાગ્યવંત પુત્રને મારે ત્યાગ કેર પડે છે ! આ પ્રમાણે સાબુ નેત્રથી અત્યંત કપાત કરે છે, પાછી વધે છેપુત્રની સન્મુખ જૂએ છે, વળી પાછી વળે છે પુત્રને લઈને હદય સાથે દાબે છે, મુખ ઉપર ચુંબન કરે છે, કોઈ રીતે મુકી જવાને તેનું કોમળ અંતઃકરણ માન્ય કરતું નથી તો પણ છેવટે પિતાના સ્વા
For Private And Personal Use Only