________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૂતન વર્ષના મંગલ પ્રભાતે
સ ́કલન : હીરાલાલ ખી, શાહુ
શ્રી જૈન આત્માનદ સભાએ જ્ઞાન પ્રદીપનુ એક નાનુ` વિદ્યામંદિર છે શ્રી જૈન આત્માનંદ સભાની સ્થાપના વિ. સ’, ૧૯૫૨ ના ખીજા ઠ સુદ્ધિ બીજ તા. ૧૩-૬-૧૮૯૬ ના પવિત્ર થિસે કરવામાં આવી હતી. વિ. સ'. ૧૯૫૪ ના અષાઢ સુદિ પાંચમના પવિત્ર દિંવસે શ્રી આત્માનઢ પ્રકાશ નામનું માસિક શરૂ કરવા નિર્ણુય લેવામાં આયેા હતેા અને ા. સ: ૧૯૫૯ ના શ્રાવણુ મસમાં પ્રથમ અંક પ્રકાશત કરવામાં આળ્યેા. શ્રી આત્માનંદ પ્રકાશ માસિક ૮૮ વર્ષો પૂરા કરીને ૮૯ માં વર્ષીમાં પ્રવેશ કરે છે. તે આપણાં બધાને માટે ખૂબ જ ગેરળના વિષય છે.
શ્રી ખાત્માનદ પ્રકાશ કાઇ પણ પ્રકારની જાહેર ખબર લીધા સીવાય, જૈન દર્શન, જૈન સાહિત્ય અને જૈન ઇતિહાસના લેખા રજુ કરીને તેના યથાશક્તિ પ્રચાર કરે છે.
પૂ. ગુરુ ભગવ'તે', પૂ. સાધ્વીજી મહેારાજે, વિદ્વાન ભાઈ એ અને બહેના પોતાના લેખા નિયમિત મેકલતા રહે તે માટે વિનતી કરવામાં આવે છે.
~: શ્રી જૈન ઓત્માનંદ સભા ભાવનગરની અન્ય
પ્રવૃત્તિ :—
૧ આ સભા પેાતાના જ મકાનમાં “સાર્વજનિક ટ્રૌ વાંચનાલય '' ચલાવે છે. અનેક દૈનિક છાપાએ દરરોજ નિયમીત વાંચવા માટે મુકજામાં આવે છે. તે ઉપરાંત ધાર્મિક અને અન્ય માસિક વાચવા માટે મુકવામા આવે છે. સુદર, સ્વચ્છ, અને આધુનિક સગવડથાળા આ વાંચનાલયને અનેક જૈન અને જૈનેતશ ભાઇએ સારા લાભ લે છે.
૨ છાપેલી ધાર્મિક પ્રતા અને ધાર્મિક પુસ્તકા, સંસ્કૃત, હિન્દી, અ ંગ્રેજી અને ગુજરાતીના અન્ય'ત ઉપયેગી પુસ્તકોનો સંગ્રહ જેમાં ઇં તેવી લાઇબ્રેરીનું સ ંચાલન કરે છે. ખા લાઇબ્રેરીના લાભ પૂ. ગુરુ ભગ ́તા અને પૂ. સાધ્વીજી મહારાજે ચામાસા દરમ્યાન અભ્યાસ કરવા માટે સારા પ્રમાણમાં લે છે. જૈન અને જૈનેતર ભાઇઓ અને બહેને પણ 1લાબ્રેરીના લાભ સારા પ્રમાણમાં લે છે,
૩ ધાર્મિક પુસ્તકાનું ભારતના દરેક પ્રદેશમાં વેચાણ કરે છે.
૪ શ્રી ભાવનગર જૈન શ્વે. મૂ. સ’ધના કોલેજમાંજ ભભુતા જરૂરીયાતવાળા વિદ્યાર્થી ભાઇઓને શિષ્યવૃત્તિએ આપવામાં આવે છે. ગત વર્ષમાં કુલ ૨૧ વિદ્યાથી ભાઇઓને રા ૩૭૫૦ અઢે ત્રણ હજાર સાતશે પચાસની શિષ્યવૃત્તિ આ પ્રભા તરફથી આપવામાં આવેલ છે.
રૂા.
નવે. ડીસે.-૯૧]
For Private And Personal Use Only
[૩