________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનું મંગલ નામ સ્મરીને ભિક્ષા માટે યે અણગાર, કમી નહિ રહતી અન્નજળની અસન, વસ્ત્ર, સુમિષ્ટ આહાર પૂર્ણ કામના સહુની થાયે દઢ ભાવોને હદય ધરી, વાંછિત ફળતા ગુરુ ગૌતમ, જય બોલો સહુ હર્ષ ધરી.
અષ્ટપદ પહોંચ્યા છે જે જ શક્તિથી કરી વ્યામ વિહાર, જિનપદ વન્દન ભાવ સહિત કરવા મનમાં હર્ષ અપાર; ઇન્દ્રી પાસે તીર્થ મહિમા સુણીને પહોંચ્યા ગૌતમ ભાવધરી, વાંછિત ફલદાતા ગુરુ ગૌતમ, જય બેલો હર્ષ ૧રી
પંદરસો તાપસ ત્યાં જોયા, તપ કરી દુર્બલ થવું શરીર, શાન્ત ભાવથી શુદ્ધ સાધના સુંદર વહે છે મદ સમી; અક્ષીણ લબ્ધિથી ખીર પાઈને સંતોષીને પડ હરી; વાંછિત ફક્તદાતા ગુરુ ગોતમ, જય બાલા સહુ હર્ષ ધરી,
સંતુષ્ટ થયા તાપસગણ જ્યારે ચાલીને સમ સરણમાં પધારી, દર્શન કરીને વિરપ્રભુના પામ્યા કેવલપદને પાર સાધમી સેવાના બહુ લાભ લીધો છે પ્રેમ ધરી, વાંછિત ફલદાતા ગુરુ ગોમ, જય બાલા હુ હર ધરા,
વિરપ્રભુ જબ મેક્ષ પધાર્યા ગૌતમ કેવલી પદને પાયા, યુગપ્રધાન પદ સાપન કરીને સુરગણ મનમાં હરખાયા,
જ શાસનનો મહિમા વધા, માક્ષ લક્ષ્મીને વય વરી, વાંછત ફલદાતા ગુરુ ગૌતમ, જય બોલો સહુ હર્ષ ધરી
પ્રશાંત ભક્તિભાવથી પાવન થઇને જે ગુરુ ગૌતમના ગુણ ગાશે, રિદ્ધિ-સિદ્ધિ-સુખ પદ પામી જીવન સફળ તે સહુ થાશે; રંગ મુનિ ” ગુરુ ગોતમ ગણી ૫ માલા તૈયાર કરી, વાંચ્છિત ફલદાતા ગુરુ ગૌતમ, જય બોલે સહુ હરી
--
---
| આત્માન'દ પ્રકાશ
For Private And Personal Use Only