________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી આત્માનંદ પ્રકાશ
માનાં તંત્રી : શ્રી પ્રમાકાંત ખીમચંદ શાહ એમ. એ., ખી. કામ, એલ. એલ ખી.
શ્રી ગૌતમાઇક તેંત્ર
(પ્રાચીન સંસ્કૃત ગૌતમાકના હિન્દી પણ ભાષાનુભાઇ મનાર શ્રી રશમુનિજી તેના ઉપરથી ગુજરાતી રૂપાન્ત –કે. જે તાશા)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧)
ઇન્દ્રભૂતિ વસુભૂતિ ન ંદન, પૃથ્વી માતા છે પ્યારી, ગૌતમગાત્ર કલા-પત્ર સુન્દર દેહું યિ જેની છે ભારી; દેવ-અસુર-માનવ ભૂપતિગણ,
સહુ સ્તુતિ કરે છે. ભાવ ધરી,
શાંતિ ફલ દાતા ગુરુ ગૌતમ
જય મેલા સહુ હુ કરી.
(૨)
ઉત્પાદ-ધ્રૌવ્ય-વ્યય જ્ઞાન ત્રિપદી વધ માનથી પ્રાપ્ત કરી, મુર્હુત માત્રમાં રચના કરીને પ્રકરત જ્ઞાન-વિજ્ઞાન કરી; ચૌદ પૂત્રનીંગ નિર્મિત કરી એ ભાવ ધરી, વાંછિત ફેલવાન ગુરુ ગૌંતમ જય ભાલા સહુ હુ' ધરી. (3)
વીરપ્રભુના મંમવસરણમાં ગણધર પદકો પ્રાપ્ત કર્યું, સુરી મન્ત્રના આશ્રય પામી આનન્દ સુખને પ્રાપ્ત કર્યુ; સુનિ સુણી આચાર્ય પ્રર સહુ સમરે છે ભાવ ધરી, શાંતિ ફળ દાતા મુરુ ગૌતમ, જય મેલા સહુ હુ કરી,
For Private And Personal Use Only
परोपका