________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫ આ ભાવનગર જૈન : મ. સંધમાંથી 8. S. C. ની પરીક્ષામાં સંસાર વિષય લઈને સંતમાં ૮૦ ટકા અથવા તેનાથી વધારે માર્કસ મેળવનાર વિવાથી ભાઈઓ અને બહેનને પારિતોષિક ઈનામો આપવામાં આવે છે. S. S. C. ની પરીક્ષામાં સંસ્કૃતમાં મારે માસ મેળવ નામ પ્રોત્સાહિત કરવા માટે ગત વર્ષમાં કુલ ૧૫ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનેને કુલ રૂા. ૭૫ ના ઇનામો આપવામાં આવ્યા હતા.
મા વર્ષમાં ચાર તીર્થયાત્રા કરવામાં આવી હતી. તીર્થમાં ખૂબ જ આનદ અને ભક્તિપૂર્વક પૂજા ભણાવવામાં આવી હતી. સવાર-સાંજ ગુરુભક્તિ તેમ જ આવેઢા સભ્યોની સ્વામીભક્તિ રવામાં આવી હતી.
૭ મા વર્ષમાં આ સુદ દશમને દિવસે આચાર્ય શ્રી વિજયકમળપૂરીશ્વરજી મહારાજની વાહણ તિથિ અને ગુરુષતિ નિમિત્તે સભાના હાલમાં ભક્તિપૂર્વક શ્રી પંચકક્ષાની પૂજા ભણાવવામાં આવી હતી. પ્રભાવનાં કરવામાં આવી હતી,
૮ ગત વતન વર્ષના દિવસે સવારના ૯-૩૦ થી ૧૧-૦૦ સુધી સભ્યનું સ્નેહ મિલન રાખવામાં આવેલ હતું તેમજ દુધ પાટ રાખવામાં આવેલ હતી. કાર્તિક સુદ પાંચમના દિવસે સભાના હોલમાં કલાને ક ર તે જ્ઞાન ગોઠવવામાં આવ્યા હતા, જ્ઞાનની પૂજા કરવામાં આવી હતી. અનો ભાવિકોએ દશનને ખૂબ જ સારે લાભ લીધો હતો.
છે આ મશાના ઉપરના હોલનો ઉપયોગ રૂા. ૬૦ સેટના લઈને વેવિશાળના શુભ પ્રસંગ માટે, કોઈ પણ પ્રકારના ડા પીણા કે ચા, કોફી વગેરે ન આપવાની શરતે આપવામાં આવે છે જૈન સમાજના ઘણા ભાઈઓએ તેનો સારો લાભ ગત વર્ષમાં લીધા હતા.
૧. ગત વર્ષમાં પણ આ સભાને ઉપરને હાલ પયુષણ પર્વ દરપન સમૂહ પ્રાતક્રમણ કરવા માટે અને ધાર્મિક શિબિરો માટે કી આપવામાં આવ્યું હતું.
“ દ્વાદશારે નયમ ” ભાગ ૧, ૨, ૩, ના સંપાદક પરમ પૂજ્ય જ્ઞાનતપસ્વી, દર્શન પ્રભાવક, શ્રતવિર મુનિપ્રવર શ્રી જ બૂવિજયેષ્ઠ મહારાજ સાહેબ છે. આ અજોડ અને અમૂલ્ય પ્રત્યેના ત્રણે પુસ્તકોનું પ્રકાશન શ્રી જૈન આત્માનંદ સભા ભાવનગરે કરેલ છે, જે ત્રણે પુસ્તકેની કુલ કિંમત રૂ. ૨૦ છે. - પ. પુ. ગુરુ ભગવંતે, પૂ. સાધ્વીજી મહારાજે, આ સભાના કાર્યવાહ, પ્રેતન સાહેબ, આજીવન સભ્યો, વિદ્વાન લેખકે અને લેખિકાઓ, અને સભાના હિતેઓએ જે સાથ અને સહકાર આપેલ છે તે બધાને ખૂબ જ આભાર માનવામાં આવે છે. નુતન વર્ષ બાપ ને આનંદમય, સુખ, શાન્તી-આરોગ્ય વર્ધક, ધવર્ધક, વાધ્યાયલક્ષી અને આત્મ દયામય બનો તેવી પરમાત્માને પ્રાર્થના ઈ.
“જૈનમ જયતિ શાષનમ ”
આમાનં-પ્રકાર
For Private And Personal Use Only