SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મહાપ્રભાવક જૈનાચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરીજી ( લેખક : રાયચંદ મગનલાલ શાહ ) ******** ******************** લગભગ ૧૨૦૦ વરસ પહેલાની વાત છે. આપણા દેશમાં જ્ઞાન અને જ્ઞાનીઓથી, સંતે અને ઋષિજનાથી અધ્યાત્મ પ્રેમીએ વિદ્વાન અને પડીતેથી આ દેશની કીર્તિં—ગૌરવ જગતમાં ગાજતી હતી. ધન કરતાં ધર્મની કીંમત ઘણી વધુ હતી. ધમી નાનુ, જ્ઞાનીઓનુ' અને સંત મહાત્માઓનું સન્માન થતુ. અને પૂજા થતી-પ્રજાનુ' મસ્તક ઉન્નત રહેતું. આવા એક સમયમાં વિ. સં. ૮૦૦ના ભાદરવા શુદિ ૧૩ના મગળ દિને પરમ પ્રભાવક આચાર્ય. ભગવતશ્રી બપ્પભટ્ટસૂરિના જન્મ યેા હતેા. ર કેટલાક ઐતિહાસિક પુરાવા અનુસાર શ્રી પ્રભા વક ચરિત્ર, ઉપદેશ પ્રાસાદ, બપ્પભટ્ટસૂરિ ચરિત્ર જેવા ગ્રંથાના આધારે ખાત્રી થાય છે કે બનાસકાંડામાં “ ધાનેરા ” પાસે આવેલા “ ુવા” નામનું એક નાનુ ગામડુ હાલમાં છે. જ્યાં સપ્રતિ રાજાના સમયની મહા ચમત્કારિક શ્રી અમીજરા પાર્શ્વનાથની પ્રતિમા જેમાં ખીરાજમાન છે. એવુ એક ભવ્ય જિન મંદીર આવેલુ છે. ભૂતકાળમાં જૈનોની સારી સ`ખ્યા આ નગરમાં હશે. કાળક્રમે હાલમાં બહુ થોડી સખ્યા છે. કે ગામ નાનું છે પણ પૂરાતત્વ અને ઇતિહાસની દૃષ્ટિએ આ સ્થાનનું મહત્ત્વ ઘણુ છે. કારણ જૈન ધર્મના એક મહાન યાતિર મહાજ્ઞાની પ્રભાવક આચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરિધરજીનો જન્મ આ સ્થાનમાં થયા હતા. એમના પિતાનું નામ “ અપ્પુ ” હતુ અને માતાનું નામ ભટ્ટી હતું. જાતે પાંચાલ વંશના ક્ષત્રિય હતા. દેવના જેવા તેજસ્વી હાવાથી બાળકનું નામ “સુરપાલ” પાડયું હતું. પુત્રના લક્ષણ જાન્યુઆરી−૮૯] Acharya Shri Kailassagarsuri Gyanmandir ***** 1944460000000000 પારણામાંથી વસ્તાય એમ સુરપાલનુ' બાળવયમાંથી જ બુદ્ધિ ચાતુર્ય, સૌથી વિશિષ્ટ પ્રકારનું જુદુજ તરી આવતુ. એના અસાધારણ ગુણાને લઇને બધાને બહુજ વ્હાલા થઈ પાયેા હતેા. એની વયના પ્રમાણમાં એનુ ડહાપત્રુ શાણપણ વિચારે અનેરા જ દેખાતા હૈાવાથી સર્વને આશ્ચય પમાડતા હતા જાણે કે પૂર્વના અનેક ભવાની સાધના કરેલ કોઇ સાધક આ બાળક દેખાતા હાય નહિં. !! ભાગ્યશાળીને ત્યાં ભૂત રળે એ કહેવત સાચી પડતી હોય એમ એક મહાપ્રભાવિક આચાય ભગવ'ત શ્રી સિદ્ધસેનસૂરીશ્વરજી આવી ચડયા. સુરપાળને આચાર્ય શ્રીના દર્શન થયા. જોતાંની સાથે જ મસ્તક ઝુકી પડ્યું'. અંતરમાં અનેરા પૂજ્ય ભાવ પ્રગટ થયા. એવીજ રીતે માળકને જોઈને એના લલાટનુ તેજ, પ્રભાવશાળી ગૌરવદન અને ખેલે તા અમીઝરે એવી મધુરવાણી પૂર્વ ભવના મહા પુણ્યશાળી આત્મા જોતાં જ આચાર્યશ્રીને પણ બાળક પ્રત્યે ભાવીમાં કઇ મહાન સિતારા શાસનના થઇ શકે એવા લક્ષણા જોયા અને પ્રેમ—વાસલ્ય ઉભરાયું. અને થયું પણ એવું જ કે આચાર્ય શ્રીની વૈરાગ્ય વાણી સાંભળતાં સાંભળતાં બાળકને સંયમ–ઢીક્ષા લેવાની ભાવના જાગી, ખસ ! મારે તે જૈન ધર્મની દીક્ષા અગીકાર કરવી છે. આ સંસારમાં રહેવુ નથી જ. માત્ર સાત જ વરસની ઉંમરના ક્ષત્રીય કુળમાં જન્મેલો એકના એક પુત્ર મહા બુદ્ધિમાન મહાચતુર અને મહા તેજસ્વી બાળક સાધુને સોંપવાની જીગર કયા મા બાપની ચાલે ? તેમ છતાં બાળકના મનની દૃઢતા અને ગુરૂદેવનુ સમજાવવુ. એટલું જ નહીં જનતાના અભિપ્રાય કે આ બાળક આચાય [૫૧ For Private And Personal Use Only
SR No.531971
Book TitleAtmanand Prakash Pustak 086 Ank 03
Original Sutra AuthorN/A
AuthorKantilal J Doshi, Prafulla R Vora
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1988
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy