________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. ચક્રવર્તી રહ્યું
લેખક - સવાઇલાલ જાદજી શાહ
છ ખંડના અધિપતિ રાજા - તે ચક્રવર્તી રાજા. ચાલુ અવસર્પિણી કાળમાં ૧૨ ચક્રવર્તી રાજાઓ થયા છે તેના નામ –
(૧) ભરત (૨) સગર (૩) મધવા (૪) સંનતકુમાર (૫) શાંતિનાથ (૬) કુંથુનાથ (૭) અરનાથ (૮) સુભમ (૯) પદ્મ (૧૦) હરિપેણ (૧૧) જય (૧૨) બ્રહ્યદત્ત,
રાજપ-ઋદ્ધિનું વર્ણન કરજણવય હસ્થિણા ઉર નરિસરે પઢમં–તઓ મહા ચક્રવક્રિભેએ મહાપભાવે, જે બાવન્તરિ પુરવર સહસ્સવર નગર નિગમ જણવય વઈ, બત્તિસારાય વર સહસ્સાણ થાય મો ચઉદસ વરરાયણ નવ મહા નિહિ ચઉસડિક સહસ્ત્ર પવરવ ઈણ સુંદર વઈ ચુલસી હય-ગ-રહ સય સહસ્સ સામી છનવઈ ગામ કેડિ સામી આસિ જે ભારહમિ ભયવં!
અજિત શાંતિ સ્તવન. કુરુદેશમાં હસ્તિનાપુર નગરમાં પ્રથમ રાજા અને પછી ચક્રવતીની રાજ્ય-દ્ધિના મોટા પ્રભાવવાળા બહોતેર હજાર નગર અને બત્રીસ હજાર મુગુટબદ્ધ રાજાએ તેમને અનુસરતા હતા તથા ચદ રન, મહાનિધિ, અને ચૌદ હજાર સુંદર સ્ત્રીઓના સ્વામી, ૮૪ લાખ અશ્વ, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ રથ, અને ૯૬ કેડ ગામના સ્વામી એવા શ્રી શાતના ય ભગવાન ભરત ક્ષેત્રને વિષે ચક્રવત થયા.
ચક્રવતીના ચૌદ રતન (૧) ચકરત્ન - અપ્રતિહત શસ્ત્ર. શત્રુના મસ્તકને છેદે છે – જે ૧ ધનુષ-પ્રમાણ હોય છે. (૨) છત્ર રત્ન :- જે ધનુષ-પ્રમાણ હોય છે. ચક્રવર્તીના હસ્તે સ્પર્શથી ૧૨ જન
વિસ્તારવાળું બને. તેની નીચે સમસ્ત ચક્રીદળોનો સમાવેશ થાય છે. મલેચ્છ દેશના રાજાઓથી દેવે દ્વારા વરસાવાતા વરસાદના ઉપદ્રવ વખતે આ રત્નથી સમસ્ત
સેન્યનું રક્ષણ થાય છે. (૩) દંડ રત્ન - એક ધનુષ પ્રમાણ. જરૂર પડે એક હજાર જન ભૂમિ ખેદી શકે છે. ટેકરા
વડે વાંકીચુકી ભુમિ આ રત્નના પ્રહારથી તુરત સરખી બને છે. (૪) ચર્મ રત્ન - બે હાથ પ્રમાણુ લાંબુ હોય છે, ચક્રીના હસ્ત સ્પશે ૧૨ જન વિસ્તાર
પામે છે. તેના ઉપર શાસ્ત્રી પ્રમુખ ધાન્ય વાવેલા હોય તે સાંજે ઉપયોગ યોગ્ય બને તે રીતે તૈયાર થાય છે.
૧૦૪ો.
[આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only