SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાણી થતિમ સં'. ૮૨ (ચાલુ) વીર સં. ૨ ૫૦ ૩ | વિક્રમ સં', ૨૦૩૩ પોષ-મહા વાર્ષિક લવાજમ રૂા. છ સ્વ. શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા શ્રદ્ધાંજલિ વિશેષાંક O s . 000 000 aan બ્રહ્મચર્ય ની મહત્તા બ્રધ્રાચર્ય એ ધર્મરૂપી પદ્મસરોવરની પાળ છે, ગુણરૂપી મહારથની ધુંસરી છે, વ્રત-નિયમરૂપી ધમ વૃક્ષનું થડ છે અને શીલરૂપી મહાનગરના દરવાજાની ભાગળ છે. બ્રહ્મચર્ય ધમ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે અને જિનો પદિષ્ટ છે. શ્રી મનસુખલાલભાઈના બ્રહ્મચર્ય” નામક પુરતકમાંથી પ્રકાશક : શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર પુસ્તક : ૭૪ ] જાન્યુઆરી-ફેબ્રુઆરી : ૧૯૭૭ [ અંક : ૩-૪ For Private And Personal Use Only
SR No.531837
Book TitleAtmanand Prakash Pustak 074 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1976
Total Pages77
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy