________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kohatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સભાના નવા માનવંતા પેટ્રન
શ્રી. વિજેન્દ્રભાઈ હિંમતલાલ લાલના
જીવનની ટુંકી રૂપરેખા -
પાણીમાં તરવાની ક્રિયા જાણુવા છતાં, તે ક્રિયા કરવામાં ન આવે તે પાણીમાં તરી શકાતુ નથી, તે જ પ્રમાણે ભવસાગરને તરવાના ઉપાય જાણવા છતાં, તે ઉપાયને આચરણમાં ન મુકાય તે। ભવસાગર તરી શકાતા નથી. તેથી જ આપણા શાસ્ત્રકારાએ કહ્યું છે કે, સમ્યગ્ જ્ઞાનશિયામ્યાં મોક્ષઃ અર્થાત્ સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ક્રિયા–આચરણ એ બ ંનેના સમન્વય થાય ત્યારે જ મેાક્ષ સાધન શકય બને. આ રીતે સાચા જ્ઞાન અને સાચી ક્રિયાના જેમના જીવનમાં મહુ અશે સમન્વય થયેલા જોવામાં આવે છે, તે શ્રી. વિજેન્દ્રભાઈ ના જન્મ પાટણ (ગુજરાત)માં ઈ. સ. ૧૯૨૨ માં શ્રી. હિં' મતલાલ વસ્તાચ' દલાલને ત્યાં થયા હતા. તેઓનુ` મૂળ વતન પાટણ, પણ પિતાનેા વ્યવસાય મુંબઈમાં એટલે શ્રી વિજેન્દ્રભાઇના ઉછેર તા મુંબઈમાં જ થયું. મેટ્રીક સુધી અભ્યાસ કરી તેઓ વ્યવસાયમાં જોડાઇ ગયા. ઈ. સ. ૧૯૪૫ સુધી તેમાએ શેર બજારમાં કામ કર્યું. તે પછી તેમના મુખ્ય વ્યવસાય એકસપોર્ટ-ઈમ્પોના કામના હતા.
જૈન સમાજે જેમને મહારાષ્ટ્રના સિંહની ઉપમા આપેલી છે, તે શ્રી. પેપટલાલ રામચંદના બહેન શ્રી. સૌદામિનીબેન સાથે એગણીસ વર્ષની વયે તેમના લગ્ન થયા. તેમને એ સ'તાના છે એક પુત્ર અને એક પુત્રી. પુત્રી શ્રી. લાપાબહેન ડોક્ટર છે. ઇંગ્લાંડમાં મેડીકલ લાઈનમાં આગળ અભ્યાસ કરી તેઓ હાલ અમેરિકામાં પ્રેકટીસ કરે છે. તેમના પતિ પણ એક્. આર. સી. એસ. છે અને પતિ પત્ની બંને યુ. એસ.માં પ્રેકટીસ કરે છે.
તેમના એકના એક પુત્ર શ્રી. વિક્રમભાઇના જન્મ ઇ. સ. ૧૯૪૫માં થયા. શ્રી વિક્રમભાઈ મેટ્રીક સુત્રી અભ્યાસ કરી પોતાના ધધામાં જોડાઇ ગયા. પી. દલાલ એન્ડ ક'પની, ટેસ્ટીંગ મશીન કારપેારેશન વિ. ક પનીઓનુ` સંચાલન કાય' શ્રી. વિજેન્દ્રભાઇ ઇ. સ. ૧૯૭૪ માં સક્રિય ધધામાંથી નિવૃત્ત થતાં, શ્રી. વિક્રમભાઇ જ સંભાળે છે. સ્વીટઝરલેન્ડની મશીનરી ઇન્સ્ટ્રુમેન્ટની 'પની ટેસાના તેઓ ભારત ખાતેના સેલ એજન્ટ છે.
જગ વિખ્યાત
આ રીતે ધધાદારી ક્ષેત્રે શ્રી વિજેન્દ્રભાઇની અત્યંત સફળ કાર્કિદી હાવા છતાં, તેમનુ મુખ્ય ધ્યેય અને લક્ષ તે આધ્યાત્મિક છે. વરસોથી તેમને ત્યાં ધામિક શિક્ષક અભ્યાસ કરાવવા આવે છે. ચેગ અને ધ્યાનમાં તેઓ ઊંડા રસ ધરાવે છે, અને આ વિષયમાં ઊંડા ઊતરી તેમણે તલસ્પર્શી
For Private And Personal Use Only