SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨] શ્રી આત્માનંદ પ્રકાશ પ્રકાંડ પંડિત પાંડિત્યદંભથી હમેશાં દૂર રહેતા. કદાપિ વિકાર ન પામી શકે એવી ચિત્તવૃત્તિવાળા એઓ સાચા આધ્યાત્મિક પુરુષ હતા. વિપરિત સંજોગો પણ એમના દઢોત્સાહને કદાપિ વિચલિત નહતા કરી શક્યા. બાસઠ વર્ષનું એમનું દીક્ષા જીવન એટલે અવિરત કર્મયાત્રા અને અખંડ જ્ઞાનયજ્ઞ, પોતાની સાધના સાથે સાથે એમણે અને કેને અધ્યાત્મજ્ઞાન આપ્યું હતું. એ શાસ્ત્રીય દષ્ટિસંપન્ન સંપાદક, શ્રમશીલ સંશોધક, વિનમ્ર વિદ્વાન, આદર્શ શ્રમણ અને ગુણગ્રાહી વત્સલ વ્યક્તિ હતા. એક સાચા વિદ્વાનને છાજે એ રીતે એ આજીવન વિદ્યા-અથી જ રહ્યા. પુણ્યવિજયજી એટલે જ નખશિખ વિદ્યાથી. એમની વિદ્યાપ્રીતિ અને વ્યવહારરીતિ નિરાઇબરી અને નિખાલસ હતાં. ૭૬ વર્ષની ઉંમરે મુંબઈમાં “પ્રોસ્ટેટની શસ્ત્રક્રિયા બાદ ૧૪મી જૂન ૧૯૭૧ના રોજ રાત્રે સાડા આઠ કલાકે આવા મનીષી સંત, પ્રજ્ઞાપુરુષ અને આજીવન અક્ષર-સાધક સમ્યકરીતે જ ક્ષરને ત્યજી અ-ક્ષરત્વ પામ્યા. એમની જ્ઞાનસાધનાને સ્ત્રીત અખલિત રીતે અનેકોને પ્રેરણાવારિ પાતે રહે એ જ એમને સાચી અંજલિ હે! “કુમાર” માસિક, અમદાવાદ; ફેબ્રુઆરી, ૧૯૭૨ A savant among saints and a saint among savants : Muni Punyavijayji B. M. Singhi A true specimen of the Jaina monkhood and a worthy representative of the Jaina tradition and heritage of the Jaina fold, Muni Punyavijayji, who died in Bombay on June 14, 1971 was a life-long traveller in the realms of knowledge. He had an insatiable yearning for exploration of the wisdom of the past. It is absolutely true that but for his ceaseless efforts in the direction of research and scholarship, the vast treasures of knowledge would have remained locked up in the bhandaras of the Jaina temples. Initiated and inspired by Muni Chaturvijayji and taught and encouraged by Pandit Sukhlalji, he devoted his whole life to bring to light hundreds of valuable manuscripts written on palm-leaves and preserved in the Jaina bhandaras of Jaisalmer, Patan, Cambay, Baroda, Ahmedabad, Bikaner, Jodhpur, Limbdi, etc. At initiation, he was not a great scholar, but he soon developed under the inspiring leadership and guidance of his master Muni Chaturvijayji a passion for learning and threw himself heart and soul in the direction of seeking and acquiring knowledge and learning. It was here that Pandit Sukhalalji helped him. He was indeed fortunate in having an inspiring preceptor in Muni Chaturvijayji and an encouraging teacher and guide in Pandit Sukhlalji. He made the best of what he learnt and acquired from both of them and always acknowledged his gratitude and indebtedness to both. He called Muni Chaturvijayji as his teanga and Pandit For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy