________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ
પુરવણું-૧
પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનાં દર ચાતુર્માસની યાદી (કૌસ બહારને અંક ચાતુર્માસનું અને કૌસમાં એક વિ. સં.નું સૂચન કરે છે.) અમદાવાદ-૩૭,૩૮ (૨૦૦૧,૨૦૦૨), ૪૧ (૨૦૦૫), ૪૪ થી પ૩ (૨૦૦૮ થી ૨૦૧૭ ), ૫૫ થી ૨૮
(૨૦૧૯ થી ૨૦૨૩). કપડવંજ-૫૪ (૨૦૧૪). ખેડા-૪ (૧૯૬૮). જામનગર-૧૬,૧૭ (૧૯૮૦, ૧૯૮૧). જેસલમેર-કર (૨૦૦૬). ડભેઈ-૧ (૧૯૬૫) પહેલું માસું. પાટણ-૫,૬,૭ (૧૯૬૯, ૧૯૭૦, ૧૯૭૧), ૨૦ થી ૩૬ (૧૯૮૪ થી ૨૦૦૦). પાલીતાણા-૧૧,૧૨ (૧૯૭૫, ૧૯૭૬). બીકાનેર-૪૩ (૨૦૦૭). ભાવનગર-૧૩,૧૪ (૧૯૭૭, ૧૯૭૮). મુંબઈ-૯ (૧૯૭૩), ૧, ૨ (૨૦૨૫, ૨૦૨૬) છેલ્લું ચોમાસું. લીંબડી-૧૫ (૧૯૭૮ ), ૧૯ (૧૯૮૩). વડેદરા-૮ (૧૯૭૨ ), ૧૦ (૧૯૭૪), ૩૯,૪૦ (૨૦૦૩, ૨૦૦૪), ૬૦ (૨૦૧૪) વઢવાણુકેમ્પ (સુરેન્દ્રનગર)-૧૮ (૧૯૮૨). સુરત-૨, ૩ (૧૯૬૬, ૧૯૬૭).
For Private And Personal Use Only