________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૧૯૨]
શ્રી આત્માનંદ પ્રકાશ આગમના ઉદ્ધારકને અંજલિ રચયિતા–શ્રી જયંતીલાલ મોહનલાલ ઝવેરી અંધકાર વ્યાપેલ મુંબઈમાં, જૈન પ્રભાકર થઈ ચાલ્યા ગયા; પુણ્યવિજ્યજી કાળધર્મ પામતાં, સી શકાતુર થઈ ગયા. આગમ-ઉદ્ધારક જતાં, અંતર વિહેણું કરી ગયા; પુણ્યવિજ્ય વિલીન થતાં, સંભારણું મૂકી ગયા. પુનિત ભાવના અપી, સધ દઈ ગયા; જ્ઞાની ધ્યાની થઈને ભક્તિભાવના મૂકી ગયા. જૈનશાસનના શિરેમણિ થઈ કીતિ અમર કરી ગયા; જ્ઞાનરૂપી બોધ દઈને, ગંગા વહાવી ગયા. રેશની પ્રગટાવીને, ઓજસ દીપાવી ગયા; આલમ તણા ચોગાનમાં, પરિમલ પ્રસરાવી ગયા. મમતાળુ હૃદય રાખી, ચાહના મેળવી ગયા; દિવ્યાંશી થઈને નિર્મળ, ભાવના મૂકી ગયા. સૌભાગ્યના સિતારા થઈ, સાહિત્ય રેલાવી ગયા
પેપર વાંચતાં જયંત’ ઝવેરીને, અશુ આવી ગયાં. [ તા. ૨૦-૬-૭ ના રોજ, અમદાવાદમાં મળેલ શોકસભામાં વંચાયેલ કાવ્ય]
યોગીની વિદાય રચયિત્રી–પૂજ્ય સાધ્વીજી શ્રી યશાશ્રીજી
(રાગ : એક મેગી ચાલ્યો જાય.) એક યેગી ચાલ્યા ગયા. એક યોગી.
આગમનું એ મંથન કરતાં કરતાં ચાલ્યા ગયા....એક યેગી જ્ઞાનતપસ્વી, ધ્યાનતપવી, ત્યાગતપસ્વી જીવન-સાધના એ સંતપુરુષ મીઠી વાણીમાં, જ્ઞાન-અમૃત છલકાવી ગયા.....એક યેગી. બાલ, ગ્લાન અને વૃદ્ધ તપસ્વી, સહુ જન સાથે મૈત્રીભાવના; એ મહાપુરુષ નિજ આત્મસાધના, જ્ઞાનદીપક પ્રગટાવી ગયા...એક યોગી ધન્ય માતા માણેક છે જેની, ધન્ય પિતા ડાહ્યાભાઈના લાલ એ વીર પુત્રનું નામ હતું જે, “લાલ મણિ” ચમકાવી ગયા....એક યેગી. જીવન તટસ્થ, વાણી મધ્યસ્થ, સહુનાં દિલ રડાવી ગયા; બાળકથી લઈને વૃદ્ધ જનનાં, દિલડાં એ ડોલાવી ગયા...એક યેગી. વાત્સલ્યતણી અજબ એ મૃતિ, મૌનભાવે શંકાને પૂરતી; નયનેમાં અમી વરસાવ્યા કરતી, માનવતા પ્રગટાવી ગયા એક ગી
For Private And Personal Use Only