________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
તારોની યાદી શ્રી મહાવીર જૈન વિદ્યાલય, વલ્લભવિદ્યાનગર શાખાની જૈન સંઘ, વલસાડ, - સ્થાનિક કમીટી, ગૃહપતિ અને વિદ્યાથીઓ. જૈન સંઘ, કરચેલિયા. શ્રી સ્તંભતીર્થ તપગચ્છ જૈન સંઘ, ખંભાત, જૈન સંઘ, પાલનપુર, શેઠ અંબાલાલ પાનાચંદ જૈન ધર્મશાળાસંઘ, ખંભાત. જૈન સંઘ, નવસારી. શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ, ઝગડિયા અને એના શ્રી મહાજન અને ચુનીભાઈ શેઠ, પાલીતાણા ' મંત્રી શ્રી ચીમનલાલ છોટાલાલ, પાલેજ * શ્રી તપગચ્છ જૈન સંઘ, મહુવા, શ્રીસંધ, અંબાલા સીટી.
શ્રી નવાપુરા જૈન સંઘ તથા મુનિ શ્રી ક્ષમાસાગરજી શ્રીસંઘ, નાગોર (રાજસ્થાન)
મહારાજ, સૂરત. શ્રીસંઘ, જલંદર.
પરમાર ક્ષત્રિય જૈન સભા બોડેલી. શ્રી જૈન સંઘ, મૈસૂર.
જૈન સંઘ, ભાવનગર, શ્રીસંઘ તથા ભુરાભાઈ ફૂલચંદ, વળાદ.
શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર, જૈન પંજાબી શ્રીસંઘ, આગરા.
જૈન સંધ તથા આચાર્ય શ્રી વિજ્યઈન્જદિનસૂરિજી, શ્રી આત્માનંદ જેન સભા, સામાના.
વડોદરા. પાટણ જૈન ભોજક જ્ઞાતિ, પાટણ શ્રી સાગર જૈન ઉપાશ્રય, પાટણ.
શ્રી મીઠાભાઈ કલ્યાણચંદ જૈન સંઘ, કુંપડવંજ, જૈન સંઘ, મહુધા,
શ્રી જૈન તીર્થ કમીટી તળાજા. શ્રી રાજસ્થાન જૈન સંધ, કોઈમ્બતુર.
શ્રી જૈન ખરતરગચ્છ સંઘ તથા સાધ્વીજી “શ્રી જૈન સંઘ, કોઈમ્બતુર
વિચક્ષણશ્રીજી, દિલી. શ્રી તપાગચ્છ સંઘ, જ્યપુર.
શ્રી જૈન શ્વેતાંબર સંઘ, અજમેર જૈન સંઘ, પિંડવાડા.
શ્રી વિજયદેવસૂરિ સંઘ, ડભોઈ.
પૂજ્ય શ્રમણ સમુદાયના પત્રોમાંથી પૂ. આ. ભ. શ્રી માણેકસાગરસૂરિજી મહારાજ: મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના સ્વર્ગવાસ થયાના સમાચાર મુંબઈ સમાચારમાં વાંચ્યા. તેઓશ્રી મિલનસાર અને સરલ આત્મા હતા. તેઓની ખોટ પડી છે. (નંદરબાર; જેઠ વદિ ૮).
પૂ. આ. ભ. શ્રી વિજ્યપ્રતાપસૂરિજી મ. પૂ. આમ, શ્રી વિજયધર્મસૂરિજી મ. તથા પૂ.મુ.શ્રી યશોવિજ્યજી મહારાજ: જૈન શ્રમણુસંધમાં રત્ન સમાન શ્રીમાન અગમપ્રભાકરજી પુણ્યવિજયજી મહારાજના કાળધર્મના સમાચાર જાણીને અમને અત્યંત દુઃખ થયેલ છે. પ્રાચીન હસ્તલિખિત ભંડારોને વ્યવસ્થિત કરવાનું અને જૈન આગમાદિ ધર્મશાસ્ત્રોનું સંશોધન-સંપાદન કરવાના પવિત્ર કાર્યમાં આ કાળમાં તેઓ પ્રથમ નંબરના શિરોમણિ સાધુપુરુષ હતા. શ્રુતની કિંવા સમ્યજ્ઞાનની ઉપાસનામાં સમગ્ર જીવનને સમર્પિત કરનાર આવા પુણ્ય પુરુષની સેંકડો વર્ષો બાદ શાસનને મળેલ ભેટ અદશ્ય થવાથી જૈન સંઘને ન પુરાય તેવી મહાન ખેટ પડેલ છે. તેઓશ્રીને નમ્ર અને સરળ સ્વભાવ તેમ જ સજજનતાની સુવાસ કઈ પણ વ્યક્તિથી ભુલાય તેમ નથી. અમારી સાથે તેઓશ્રીને ધર્મ સ્નેહ ઘણે વધુ પ્રમાણમાં હોવાથી તેઓશ્રીની ભવ્ય મૂર્તિ અમારા હૃદય સમક્ષ વારંવાર ખડી થાય છે, અને અમારી આંખો અશ્રુભીની બને છે. આવતી કાલના ગુણાનુવાદ સાથે શ્રદ્ધાંજલિ સમર્પણ કરવાના પ્રસંગમાં અમારા તરફની પણ શ્રદ્ધાંજલિ સ્વીકારશે. અને એ
For Private And Personal Use Only