________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુષ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
[૧૨૯ શ્રી તપગચ્છ જૈન સંધ, વાંકાનેર પૂજ્ય આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી સમાધિપૂર્વક કાળધર્મ પામેલ છે તે જાણીને શ્રી સંઘને દુઃખ થયેલ છે. શ્રીસંઘમાં આવા પવિત્ર અને આગમપ્રભાકર મુનિરાજની બેટ પડેલ છે.
(જીવરાજ સૌભાગચંદ મહેતા; તા. ૧૬-૬-૭૧) श्री जैसलमेर लौद्रवपुर पार्श्वनाथ जैन श्वेताम्बर टस्ट्र, जैसलमेर यह नहीं समझा था कि एकाएक गुरुदेव हमारे बीचसे चले जायेंगे । बल्कि भावना थी कि एक दफा जैसलमेर फिर लाना । भवितव्यताको कोई टाल नहीं सकता।
. (માનમઢ વોદિયા; તા. ૬-૭-૭૨)
શ્રી ઊંઝા જૈન સંઘ, ઊંઝા પુણ્યાત્મા આગમપ્રભાકર, મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીના સ્વર્ગગમનના સમાચાર સાંભળી અમારા શ્રી સકળ સંધમાં ઘેરા શોકની લાગણી પ્રસારિત થઈ છે. પૂજ્ય મુનિશ્રીનું આગમનું કામ અધૂરું જ રહ્યું તેથી વિશેષ એનું કારણ છે.
(શા. પૂનમચંદ વાડીલાલ; તા. ૧૬-૬-૭૧)
તાસંદેશા [ જૈન સંઘ તથા સંસ્થાઓ તરફથી આવેલ તારસંદેશા પૂનામાં પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ તથા મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી આત્માનંદ જૈન સભા અને શ્રી વાલકેશ્વર જૈન સંઘ ઉપર આવ્યા હતા. એમાંથી થોડાક તારે અને બાકીના તાર મોકલનારાઓની યાદી અહીં આપી છે.]
The Institute deeply mourns the Nirvana of the reverend Punyavijayaji Maharaj.
-Dr. Vaidya, Bhandarkar Institute, Poona. We Jains in Ahmedabad are extremely shoeked to received the news of eternal Samadhi of Pujya Agamprabhakar Shri Punyavijayaji Maharajshri. We pay our homage and profound reverance to the great learned scholar of Jain Sadhu Samaj.
-- Jain Sangh, Ahmedabad. Extremely grieved to hear sad demise of Pujya Shree Punyavijayji, a jewel of Jain Sangh for last 500 years and for work done of 500 years. We are specially grieved as Kapadwanj was his birth-place. May his soul rest in peace.
-Jain Sangh, Kapadwanj.
For Private And Personal Use Only