SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨ ] શ્રી આત્માનઢ પ્રકાશ Prakrit Text Society, Ahmedabad Agamaprabhakara Muni Shri Punyavijayji's death is a great loss to the Prakrit Text Society. He was not only one of the founders of the Society but was the soul of the Society. Most of the books published by the Society are edited by him. Not only the Society but the scholars of Indian culture have lost by his death, a sympathetic and profound guide in various fields of Ancient and Medieval Indian Studies He was always ready to help any of the scholars from India and abroad, especially by providing them the mss which were not available to them otherwise. The members of the Managing body of the Society pray that his soul may be in peace. (16-8-73) શ્રી જૈન ઉદ્યોગ કેન્દ્ર, પાલીતાણા Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન આગમાનું સંશાધન કરનાર અને પ્રાચીન પુસ્તકાના જીર્ણોધાર કરનાર આગમપ્રભાકર મુનિવર્યું - શ્રી મુબઈ મુકામે કાળધર્મ પામતાં જૈત ઉદ્યોગ કેન્દ્ર ઊંડા આઘાત અનુભવે છે અને ખેદ વ્યક્ત કરે છે. વિદ્વાન મુનિવના અવસાનથી સાહિત્ય અને જ્ઞાનક્ષેત્રે ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. પૂજ્ય મુનિવર્યશ્રીના પુણ્યાત્માને શાસનદેવ ચિરશાંતિ બક્ષા (તા. ૧૬-૬-૭૧) श्री आत्मानन्द जैन हायर सैकण्डरी स्कूल, लुधिअना हम श्री आत्मानन्द जैन हायर सैकण्डरी स्कूलकी कार्यकारिणीके समस्त सदस्य आगमप्रभाकर, प्रवरगीतार्थ, आगमसेवी, शासनोद्दीपक मुनिपुंगव श्री पुण्यविजयजी महाराजके असामयिक निधन पर हार्दिक शोक प्रकट करते हैं । गुरुदेव जैन शासनके एक अतीव प्रकाशमान नक्षत्र थे । व उनकी साहित्यिक सेवायें चिरस्मरणीय रहेंगी । ऐसी कर्मठ विभूतिकी क्षतिपूर्ति सर्वथा असंभव है । शासनदेव दिवंगत सन्त शिरोमणिकी वियुक्त आत्माको शान्ति प्रदान करें । જૈન સંધ, અધેરી ( મુંબઈ ) તા. ૨૭-૬-૭૧, રવિવારના રોજ સવારના શ્રી અધેરી જૈન સઘની સભા, જૈન ઉપાશ્રયમાં, પન્યાસ શ્રી લવંતવિજયજીના સાંનિધ્યમાં મળી હતી. સભામાં મુનિવરા તથા અન્ય વક્તાઓએ મહારાજશ્રીને પેાતાની શ્રદ્ધાંજલિ આપી હતી. જૈન સધ, ગોરેગાંવ (મુંબઈ) તા. ૨૪-૬-૭૧, ગુરુવારના રાજ રાતના શ્રી ગારેગાંવ શ્રીસની સભા શ્રી શનાભાઈ તલકચંદના પ્રમુખપદે મળી હતી. શરૂઆતમાં સંધના ટ્રસ્ટી અને મહારાજશ્રીના વયાવૃદ્ધ શિષ્ય મુનિ શ્રી જયભદ્રવિજયજીના પુત્ર શ્રી રમણભાઈ શાહ, શ્રી જૂઠાભાઈ, જનશક્તિવાળી શ્રી ચીમનભાઈએ મહારાજશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણુ કરી હતી. શ્રી રમણભાઈએ મહારાજશ્રીની નમ્રતા અને સાધુતાના ઉલ્લેખ કરી જણાવેલું કે મારા પિતાશ્રીએ ગુરુદેવ પાસે મેાટી ઉમરે દીક્ષા લીધી હતી અને તેએ એમના શિષ્ય હતા, છતાં મહારાજશ્રીને એમની સાથેના વ્યવહાર એક ભાઈના જેવા હતા. પ્રમુખશ્રીના વક્તવ્ય બાદ સભા પૂરી થઈ હતી. (“જનશક્તિ” દૈનિક, મુબઈના તા. ૨૬-૬-૭૧ના અંકના આધારે.) For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy